ETV Bharat / state

પોરબંદર યાર્ડમાં ભરશિયાળે કેરીના દર્શન, સૌ કોઈ આશ્ચર્યમાં - Porbandar Saffron Mango Price

રાજ્યના હજુ આંબાના વૃક્ષમાં મોર આવ્યા નથી એ પહેલા પોરબંદરમાં કેસર કેરી આવી ગઈ છે. ભર શિયાળે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard in Porbandar) કેસર કેરીની આવક લોકોમાં અચંબો સર્જાયો હતો. (Porbandar Saffron Mangoes Income)

પોરબંદરમાં ભર શિયાળે ફળોના રાજા પધાર્યા, ભાવ કેટલો જૂઓ

author img

By

Published : Dec 17, 2022, 6:33 PM IST

પોરબંદર : માર્કેટિંગ યાર્ડમાં શિયાળામાં કેસર કેરીની આવક થતા લોકોમાં (Marketing Yard in Porbandar) આશ્ચર્ય સર્જાયું છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સના 3100 ભાવે વેચાણ થયું હતું. સામાન્ય રીતે સીઝન મુજબના ફળફળાદી આવતા હોય છે, પરંતુ ગ્લોબલ વાર્મિંગ તેમજ વાતાવરણમાં પલટાના કારણે અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજીઓ મળી રહ્યા છે. (Porbandar Saffron Mangoes Income)

આ પણ વાંચો ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન

ક્લાઈમેટ ચેન્જ કારણે કેરી ત્યારે હર શિયાળે પોરબંદરમાં કેરીની આવક થતા લોકોમાં (Porbandar Saffron Mango Price) પણ આશ્ચર્ય પામ્યું હતું. ક્લાઈમેટ ચેન્જ અને વાવાઝોડાના કારણે બે માસ અગાઉ આંબામાં ફ્લાવરિંગ થયું હતું અને હવે ફળ આવવા લાગ્યા છે. પોરબંદરના ખંભાળા ગામે ચાર જેટલા આંબામાં કેરી આવતા કુતુહલ સર્જાયું છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ કેરી મળવા લાગતા ખેડૂતો દ્વારા યાર્ડમાં લાવવામાં આવી હતી. (Saffron mango season)

આ પણ વાંચો Junagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા

10 કિલોના બોક્સની કિંમત 310ની કિલો એટલે કે 10 કિલોના એક બોક્સની કિંમત 3100 લેખે હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં છ પેટીની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે હજુ મોટા ભાગના આંબામાં મોર પણ આવ્યા નથી ત્યાં પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેસર કેરી આવતા લોકોમાં આચાર્ય સર્જાયું હતુ. (Porbandar Marketing Yard Saffron Mango)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.