ETV Bharat / state

માધવપુરમાં માધવરાયની વરણાંગી જોવા લોકોની ભીડ, રાજ્યપાલ કોહલી રહેશે ઉપસ્થિત

પોરબંદરઃ પોરબંદર નજીકના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર માસમાં યોજાતા શ્રી માધવરાય અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે મેળાનું આયોજન કરાય છે. આ પ્રસંગે ઠેર-ઠેરથી લોકો ઉમટે છે. માધવપુરમાં દશમના દિવસે પ્રભુ શ્રીકૃષ્ણની દ્વિતીય વરણાંગી(ફુલેકુ) નીકળી હતી. માધવપુરના નિજ મંદિરથી નીકળી આ વરણાંગી વાજતે ગાજતે બ્રહ્મકુંડ સુધી પહોંચી હતી, જ્યાં માધવરાયજીના લગ્ન સાથે ભક્તો દ્વારા પદ પણ ગાવવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 16, 2019, 8:04 AM IST

વર્ષો પહેલા આ મેળો સામાન્ય રીતે યોજાતો હતો, પરંતુ આ મેળામાં પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ આધુનિક ટચ આપી મેળામાં સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના શરૂ કરાતા મેળામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહત્વનું છે કે, આ મેળામાં રાજ્યપાલ ઓ.પી કોહલી ઉપસ્થિત રહેશે જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

માધવરાયની પરંપરાગત વરણાંગી

વર્ષો પહેલા આ મેળો સામાન્ય રીતે યોજાતો હતો, પરંતુ આ મેળામાં પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ આધુનિક ટચ આપી મેળામાં સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના શરૂ કરાતા મેળામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહત્વનું છે કે, આ મેળામાં રાજ્યપાલ ઓ.પી કોહલી ઉપસ્થિત રહેશે જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

માધવરાયની પરંપરાગત વરણાંગી
Intro:માધવપુર માં માધવરાય ની પરંપરાગત વરણાંગી જોવા ઠેર ઠેર થીભક્તો ઉમટયા


પોરબંદર નજીક ના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર માસ માં યોજાતા શ્રી માધવરાય અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે મેળા નું આયોજન કરાય છે આ પ્રસંગે ઠેર ઠેર થી લોકો ઉમટે છે દિવસે ને દિવસે વિવાહ ઉત્સવ નું મહત્વ વધતું જાય છે માધવપુરમાં દસમના દિવસે પ્રભુ શ્રી કૃષ્ણ ની દ્વિતીય વરણાંગી (ફુલેકુ)નીકડી હતી માધવપુર ના નિજ મંદિર થી નીકળી આ વરણાંગી વાજતે ગાજતે યુવાનો દાંડિયા રાસ રમી બ્રહ્મકુંડ સુધી પહોંચી હતી જ્યા માધવરાયજીના લગ્ન સાથે ભક્તો દ્વારા પદ પણ ગાવવામાં આવ્યા હતા


Body:વર્ષો પહેલા આ મેળો સામન્ય રિતે યીજાતો પરંતુ આ મેળા માં પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ આધુનિક ટચ આપી મેળામાં સંસ્કૃતિ ક કાર્યક્રમ પણ યોજાયા હતા.મેળા માં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા આજે આ મેળામાં રાજ્યપાલ ઓપી કોહલી ઉપસ્થિત રહેશે જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આમ આ મેળો લોકોમાટે યાદગાર બની રહ્યો છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.