ETV Bharat / state

ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં ફસાયેલી વિસ્મિતા બોટને બચાવી - fisherman

પોરબંદર: ભારતીય કોસ્ટગાર્ડ 21 ડિસેમ્બર 2019ના રોજ રાત્રીના સમયમાં ઝડપથી કામગીરી હાથ ધરીને પાણીમાં ફસાયેલી માછીમારી બોટ વિસ્મિતાને બચાવી લીધી હતી. નિયમિત પેટ્રોલિંગ માટે ફરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજ C-445ને આપત્તિમાં ફસાયેલી બોટની મદદ માટે તાત્કાલિક તે દિશામાં વાળવામાં આવ્યું હતુ.

પોરબંદર
etv bharat
author img

By

Published : Dec 22, 2019, 4:58 PM IST

પોરબંદરના કોસ્ટ ગાર્ડ ઓપરેશન્સ કેન્દ્રને અંદાજે 19:10 કલાકે માછીમારીની બોટ વિસ્મિતા પરથી તેઓ આપત્તિમાં ફસાયા હોવાનો કૉલ આવ્યો હતો. આ બોટમાં 6 માછીમારો હતા. પોરબંદરથી અંદાજે 24 નોટિકલ માઇલ દૂર આ બોટમાં પાણી ઘુસવા લાગ્યું હતું અને તેનું એન્જિન બંધ થઇ ગયું હતું.

ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં ફસાયેલી વિસ્મિતા બોટને બચાવી
ભારતીય કોસ્ટગાર્ડ
ભારતીય કોસ્ટગાર્ડ
ફસાયેલી બોટ વિસ્મિતા
ફસાયેલી બોટ વિસ્મિતા
દરિયામાં ફસાયેલી માછીમારી બોટ
દરિયામાં ફસાયેલી માછીમારી બોટ

C-445ની ટેકનિકલ ટીમ ડેમેજ કંટ્રોલ ઉપકરણોની મદદથી માછીમારી બોટમાં પહોંચી હતી અને બોટમાં પડેલી તિરાડો પૂરીને તેમાં પાણી આવતું અટકાવી બોટને ડુબતા બચાવી હતી. બાદમાં ICGS C-455ના રક્ષણ સાથે અન્ય માછીમારી બોટ સાથે આ બોટને પોરબંદર હાર્બર ખાતે 22 ડિસેમ્બર 19ના રોજ અંદાજે 03:00 કલાકે લાવવામાં આવી હતી.

Intro:

ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં ફસાયેલી માછીમારી બોટને બચાવી

ભારતીય કોસ્ટ ગાર્ડે 21 ડિસેમ્બર 2019ના રોજ અંધારાના સમયમાં ઝડપથી કામગીરી હાથ ધરીને પાણીમાં ફસાયેલી માછીમારી બોટ વિસ્મિતાને બચાવી લીધી હતી.

પોરબંદર ખાતે આવેલા કોસ્ટ ગાર્ડ ઓપરેશન્સ કેન્દ્રને અંદાજે 1910 કલાકે માછીમારીની બોટ વિસ્મિતા પરથી તેઓ આપત્તિમાં ફસાયા હોવાનો કૉલ આવ્યો હતો. આ બોટમાં 06 માછીમારો હતા. પોરબંદરથી લગભગ 24 નોટિકલ માઇલ દૂર આ બોટમાં પાણી ઘુસવા લાગ્યું હતું અને તેનું એન્જિન બંધ થઇ ગયું હતું. નિયમિત પેટ્રોલિંગ માટે ફરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજ C-445ને આપત્તિમાં ફસાયેલી બોટની મદદ માટે તાત્કાલિક તે દિશામાં વાળવામાં આવ્યું હતું. C-445ની ટેકનિકલ ટીમ ડેમેજ કંટ્રોલ ઉપકરણોની મદદથી માછીમારી બોટમાં પહોંચી હતી અને બોટમાં પડેલી તિરાડો પૂરીને તેમાં પાણી આવતું અટકાવી તેને ડુબતા બચાવી હતી. બાદમાં ICGS C-455ના રક્ષણ સાથે અન્ય માછીમારી બોટ સાથે આ બોટને ટાંગીને પોરબંદર હાર્બર ખાતે 22 ડિસેમ્બર 19ના રોજ લગભગ 03:00 કલાકે લાવવામાં આવી હતી.

Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.