ETV Bharat / state

પોરબંદરમાં પોલીસે 30માં માર્ગ સલામતી સપ્તાહનો કર્યો પ્રારંભ - safety week

પોરબંદરઃ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 30માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સોમવારે રૂપાળી બાગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 5, 2019, 12:38 PM IST

પોરબંદર જિલ્લા ટ્રાફીક શાખા દ્વારા સોમવારથી માર્ગ સલામતિ સપ્તાહનો રૂપાળી બાગ ખાતે પ્રારંભ કરાયો હતો. જેમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ટ્રાફીક નિયમ અંગે સમજૂતી આપી હતી. વાહન ચલાવતી વખતે અનેક વાર ઝઘડાઓ થતા હોય છે અને ટ્રાફિક પોલીસ સાથે પણ નિયમ પાલન અંગે રક જક થતી હોય છે. આ અંગે SP પાર્થરાજસિંહ ગોહીલે લોકોને મગજ શાંત રાખી વાહન ચલાવવું કહ્યું હતું. તેમજ ટ્રાફિક પોલીસ આપની સલામતી માટે આ કાર્ય કરે છે, તો તેમને સહકાર આપવા જણાવ્યું હતું.

માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ
undefined

આ પ્રસંગે હેલ્મેટ પહેરવા અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન JCI અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી વિષય પર વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે.

Intro:પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 30માં માર્ગ સલામતી સપ્તાહ નો પ્રારંભ કરવા મા આવ્યો છે જે અંતર્ગત આજે રૂપાળી બાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું

Body:પોરબંદર જિલ્લા ટ્રાફીક શાખા દ્વારા આજથી માર્ગ સલામતિ સપ્તાહ નો રૂપાળી બાગ ખાતે પ્રારંભ કરાયો હતો જેમાં સ્કૂલ ની વિદ્યાર્થનિઓ એ ટ્રાફીક નિયમ અંગે સમજૂતી આપી હતી વાહન ચલાવતી વખતે અનેક વાર ઝઘડા ઓ થતા હોય છે અને ટ્રાફિક પોલીસ સાથે પણ નિયમ પાલન અંગે રક જક થતી હોય છે આ અંગે એસ પી પાર્થરાજ સિંહ ગોહીલે લોકો ને મગજ ઠંડુ રાખી વાહન ચલાવવું અને ટ્રાફિક પોલીસ આપની સલામતી માટે આ કાર્ય કરે છે તો તેમને સહકાર આપવા જણાવ્યું હતું.

Conclusion:આ પ્રસંગે હેલ્મેટ પહેરવા અંગે ની ચર્ચા ઓ પણ થઈ હતી જેમાં ગત વર્ષે હેલમેટ ના કાયદા નો જેમણે સખત વિરોધ કર્યો હતો.તે વેપારી વર્ગ ના પ્રમુખ જીગ્નેશ કારિયા એ પણ હેલમેટ પહેરવા અંગે લોકો ને અપિલ કરી હતી અને હવે અમે હેલ્મેટ નો વિરોધ નહિ કરીયે તેમ જણાવ્યું હતુ કાર્યક્રમ બાદ વિધર્યાર્થી દ્વારા રેલી યોજાય હતી આ સપ્તાહ દરમિયાન જેસીઆઈ અને જીલ્લા ટ્રાફિક પોલીસ ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી વિષય પર વિવિધ સ્પર્ધા ઓ યોજવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.