ETV Bharat / state

ગીર સોમનાથના ધારાસભ્યએ માલધારી સમાજના ઉપવાસી છાવણીની મુલાકાત લીધી - ગીર સોમનાથના ધારાસભ્ય

પોરબંદરઃ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પોરબંદર ખાતે ચાલતા માલધારી સમાજના આંદોલનની છાવણીની મુલાકાત લીધી હતી.

etv bharat
ગીર સોમનાથના ધારાસભ્યએ માલધારી સમાજના ઉપવાસી છાવણીની મુલાકાત લીધી
author img

By

Published : Dec 22, 2019, 7:52 PM IST

ઉપરાંત માલધારી સમાજના હોસ્પિટલ ખાતે ઉપવાસ પર બેઠેલા જે લોકોની તબિયત લથડી હતી, તેઓને દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની પણ મુલાકાત ધારાસભ્ય વિમલભાઈએ લીધી હતી અને માલધારી સમાજના યુવાનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

ગીર સોમનાથના ધારાસભ્યએ માલધારી સમાજના ઉપવાસી છાવણીની મુલાકાત લીધી

ઉપરાંત માલધારી સમાજના હોસ્પિટલ ખાતે ઉપવાસ પર બેઠેલા જે લોકોની તબિયત લથડી હતી, તેઓને દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની પણ મુલાકાત ધારાસભ્ય વિમલભાઈએ લીધી હતી અને માલધારી સમાજના યુવાનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

ગીર સોમનાથના ધારાસભ્યએ માલધારી સમાજના ઉપવાસી છાવણીની મુલાકાત લીધી
Intro:ગીર સોમનાથ ના ધારા સભ્ય એ માલધારી સમાજ ના ઉપવાસી છાવણી ની મુલાકાત લીધી

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આજ રોજ પોરબંદર ખાતે ચાલતા માલધારી સમાજના આંદોલનની છાવણીની મુલાકાત લઇ ને માલધારી સમાજ ના પ્રશ્નો સાંભળ્યા હતા આ ઉપરાંત માલધારી સમાજ ના હોસિપટલ ખાતે ઉપવાસ પર બેઠેલા જે લોકોની તબિયત લથડી છે તેઓને દાખલ કરવામાં આવ્યા છે તેમની પણ મુલાકાત ધારાસભ્ય વિમલ ભાઈ એલિધી હતી અને માલધારી સમાજના યુવાનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.