ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને સતત બીજા દિવસે વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

રાજ્ય સરકારની સૂચના મુજબ તથા પોરબંદર કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને આજ તા.15 જૂનથી તા.24 જૂન સુધી વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

Free distribution of foodgrains to NFSA and NON-NFSA BPL card holders for the second day in Porbandar
પોરબંદર જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને સતત બીજા દિવસે વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું
author img

By

Published : Jun 16, 2020, 6:38 PM IST

પોરબંદરઃ રાજ્ય સરકારની સૂચના મુજબ તથા પોરબંદર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને આજ તા.15 જૂનથી તા.24 જૂન સુધી વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ત્યારે આજે સતત બીજા દિવસે લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન વિતરણ કરાયું હતુ. રાશનકાર્ડનો છેલ્લો અંક ૩ હોય તેઓને આવતીકાલે તા.17 જૂનના રોજ અનાજ વિતરણ કરાશે.

તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને તેમના રાશન કાર્ડનો છેલ્લા અંક નંબર પ્રમાણે તારીખ મુજબ આવા તમામ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાશે. જેમાં રાશનકાર્ડનો છેલ્લો અંક ૩ હોય તેઓને તા.17 જૂન, રાશનકાર્ડનો છેલ્લો અંક 4 હોય તેઓને તા.18 જુન, રેશનકાર્ડનો છેલ્લો અંક 5 હોય તેઓને તા.૧9 જૂન, રાશનકાર્ડનો છેલ્લો અંક 6 તેઓને તા.20 જૂન, રાશનકાર્ડનો છેલ્લો અંક 7 તેઓને તા. 21 જૂન, રાશનકાર્ડનો છેલ્લો અંક 8 તેઓને તા.22 જૂન, રાશનકાર્ડનો છેલ્લો અંક 9 તેઓને તા. 23 જૂન, રાશનકાર્ડનો છેલ્લો અંક 0 તેઓને તા. 24 જૂન પોતાનુ રાશન લેવા જવાનુ રહેશે. રાશન લેવા માટે કાર્ડધારકોએ કાર્ડ દીઠ 1 વ્યક્તિએ રાશનની દુકાને રાશનકાર્ડ તથા આધારકાર્ડ ઓરીજનલ સાથે લઇ જવાના રહેશે. રાશન લેતી વખતે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.