ETV Bharat / state

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ-2019ની કરાઇ ઉજવણી

પોરબંદરઃ શહેરમાં બિરલા હોલ ખાતે તારીખ 26 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ 2019ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી વ્રજની સોશિયલ ગ્રૂપ અને શ્રી મહાપ્રભુજી ઉત્સવ આયોજનનાં 20માં વર્ષના ઉપલક્ષ્યમાં વલ્લભ સખી રસપાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

pbr
author img

By

Published : Apr 29, 2019, 7:44 PM IST

શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ 2019 અંતર્ગત શ્રી ગીરીરાજ ગ્રુપ પોરબંદર મનોરથ સ્વરૂપે શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત વલ્લભ સખી રસપાનના વક્તા વૈષ્ણવાચાર્ય પૂ.ગો.શ્રી વસંતકુમારજીએ 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી બિરલા હોલમાં સર્વે વૈષ્ણવોને રસપાન કરાવ્યું હતું.

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ-2019ની કરાઇ ઉજવણી

આ પ્રસંગે વૈષ્ણવો દ્વારા અનેકવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. જેમાં ગરીબોને અનાજ અને તેલ અર્પણ કરવામાં આવશે અને સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 30 એપ્રિલના રોજ વલ્લભાચાર્યજીની હવેલી ખાતે સર્વોત્તમ સ્ત્રોત પાઠ આરતી સહિત સાંજે 4:30 કલાકે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્રજનિધી પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

Intro:પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્ય જી પ્રાગટ્ય મહોત્સવ 2019 ની ઉજવણી કરાઇ

પોરબંદરમાં બિરલા હોલ ખાતે તારીખ 26 4 2019 થી તારીખ 30 4 2019 સુધી શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ 2019 ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી વ્રજની સોશિયલ ગ્રૂપ અને શ્રી મહાપ્રભુજી ઉત્સવ આયોજનનાં 20મા વર્ષના ઉપલક્ષ્યમાં વલ્લભ સખી રસપાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા

Body:શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ 2019 અંતર્ગત શ્રી ગીરીરાજ ગ્રુપ પોરબંદર મનોરથ સ્વરૂપે શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત વલ્લભ સાખી રસપાન ના વક્તા વૈષ્ણવાચાર્ય પૂ.ગો .શ્રી વસંતકુમાર જીએ તારીખ 26 થી તારીખ 29 એપ્રિલ સુધી બિરલા હોલ માં સર્વે વૈષ્ણવો ને કરાવ્યું હતું

આ પ્રસંગે વૈષ્ણવો દ્વારા અનેક વિધ સેવા કર્યો પણ કરવામાં આવ્યા હતા જેમાં ગરીબો ને અનાજ અને તેલ અર્પણ કરવામાં આવશે અને સર્વ રોગ નિદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું 30 એપ્રિલ ના રોજ વલ્લભાચાર્યજી ની હવેલી ખાતે સર્વોત્તમ સ્ત્રોત પાઠ આરતી સહિત સાંજે 4.30 કલાકે શોભાયાત્રા નું પણ આયોજન કરાયું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્રજનિધિ પરિવાર ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.