ETV Bharat / state

પોરબંદરમાં ભારત વિકાસ પરિષદે Etvને સંગ પતંગોત્સવ ઉજવ્યો

પોરબંદર: ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ મકરસંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા Etv ભારતને સંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીજેની સાથે Etv ભારતની પતંગો ઉડાડવાથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ છવાઇ ગયો હતો.

પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા Etvને સંગ પતંગોત્સવ ઉજવાયો
porbandar
author img

By

Published : Jan 14, 2020, 10:16 AM IST

Updated : Jan 14, 2020, 1:15 PM IST

પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા Etv ભારત મીડિયા પાર્ટનર સાથે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં આજે સવારે આ કાર્યક્રમ ઉદ્ઘાટન રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મા દીપ આનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ઇન્ચાર્જ એસ.પી ભરત પટેલ સાહેબ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેઓએ યુવાનોને મોબાઈલનું વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરી યુવાવસ્થામાં મળેલ સમયનો સદુપયોગ કી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની શીખ આપી હતી.

જ્યારે સ્વામી આત્માનંદજીએ સ્વામી વિવેકાનંદના જીવનના દ્રષ્ટાંતો આપી યુવાનો કયા દેશનું સાચું જીવન છે અને યુવાનો દ્વારા જ દેશમાં પરિવર્તન આવશે તેમ સ્વામી વિવેકાનંદના જીવન પરથી યુવાનોને શીખ મેળવવા માટે જણાવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના સંયોજક કમલેશભાઈ ભારત વિકાસ પરિષદ સંસ્થાનો પરિચય આપી જણાવેલ કે, ભારતીય સંસ્કૃતિના પર્વની ઉજવણી પાછળ ભારતના ઋષિમુનિઓએ વિજ્ઞાનનો પણ સમાવેશ કરી ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે નવોદય વિદ્યાલયના આચાર્ય રામેશ્વર કુમાવતે સર્વે મહાનુભાવનું સ્વાગત પુષ્પ-ગુચ્છથી કરી સન્માન કર્યું હતું. જ્યારે નવોદય વિદ્યાલયના NCC કૅડેટઓએ મહેમાનોનું માર્ચ પાસ્ટ કરી સેલ્યુટથી આવકાર્યા હતા અને વિદ્યાર્થિનીઓએ માનવંતા મહેમાનોનું કુમકુમ તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે. અહીં ચિક્કી અને મમરાના લાડુનું વિતરણ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. Etv ભારતના પતંગ આકાશમાં ઉડાડી વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી છવાઇ હતી અને Etv ભારત એપ્લિકેશનથી સૌ લોકોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના નિધીબેન શાહ, દિવ્યાબેન શાહ, નિલેશભાઈ રૂપાણી, દિનેશભાઈ ગોસ્વામી, મૌલિક કુમાર ખોખરી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ડી.જે. નયન તન્નાના ડીજેના તાલ સાથે સંગીતમય વતાવરણમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકગણ પણ ઝુમી ઉઠ્યા હતા.

Intro:પોરબંદર માં ભારત વિકાસ પરિષદ દ્વારા ઇટીવી ને સંગ ઉત્સાહ ભેર ઉજવાયો પતંગ મહોત્સવ

ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ મકરસંક્રાંતિની ઉજવણી ના ભાગરૂપે પોરબંદરમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા etv ભારત ને સંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડીજે ની સાથે etv ભારતની પતંગો ઉડાડી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ છવાઇ ગયો હતો

Body:પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા etv ભારત મીડિયા પાર્ટનર સાથે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં આજે સવારે આ કાર્યક્રમ ઉદ્ઘાટન રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મા દીપ આનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્ય અતિથિ તરીકે ઇન્ચાર્જ એસ.પી ભરત પટેલ સાહેબ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેઓ એ યુવાનોને મોબાઈલનું વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરી યુવાવસ્થામાં મળેલ સમયનો સદુપયોગ કી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની શીખ આપી હતી જ્યારે સ્વામી આત્માનંદ જીએ સ્વામી વિવેકાનંદ ના જીવન ના દ્રષ્ટાંતો આપી યુવાનો કયા દેશ નું સાચું જીવન છે અને યુવાનો દ્વારા જ દેશમાં પરિવર્તન આવશે તેમ સ્વામી વિવેકાનંદના જીવન પરથી યુવાનોને શીખ મેળવવા માટે જણાવ્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના સંયોજક કમલેશભાઈ ભારત વિકાસ પરિષદ સંસ્થાનો પરિચય આપી જણાવેલ કે ભારતીય સંસ્કૃતિના પર્વની ઉજવણી પાછળ ભારતના ઋષિમુનિઓ એ વિજ્ઞાન નો પણ સમાવેશ કરી ઉજવણી કરવામાં આવે છે આ આ પ્રસંગે નવોદય વિદ્યાલયના આચાર્ય રામેશ્વર કુમાવત એ સર્વે મહાનુભાવનું શબ્દોથી સ્વાગત અને પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કર્યું હતું જ્યારે નવોદય વિદ્યાલયના એનસીસી કૅડેટ ઓએ મહેમાનોનનું માર્ચ પાસ્ટ કરી સેલ્યુટ થી આવકાર્યા હતા અને વિદ્યાર્થિનીઓએ માનવંતા મહેમાનો નું કુમકુમ તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

Conclusion:સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ ખગોળીય ઘટના નથી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થાય છે તો આ તહેવારમાં ચિકી અને મમરા ના લાડુ નું વિતરણ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું etv ભારત ના પતંગ આકાશમાં ઉડાડી વિદ્યાર્થીઓ માં અનેરી ખુશી છવાઇ હતી અને etv ભારત એપ્લિકેશન થી સૌ લોકો એ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના નિધીબેન શાહ દિવ્યાબેન શાહ નિલેશભાઈ રૂપાણી દિનેશભાઈ ગોસ્વામી મૌલિક કુમાર ખોખરી સહિત ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર ના ડી જે નયન તન્ના ના ડીજે ના તાલ સાથે સંગીત મય વતાવરણ માં વિદ્યાર્થીઓ સાથે શિક્ષક ગણ પણ ઝુમી ઉઠ્યા હતા.

અહીં જવાહરનવોદય વિદ્યાલય ના પ્રિન્સીપાલ રામેશ્વરલાલ કુમાવત નું બાઈટ મૂક્યું છે લાઈવ માંથી ભારત વિકાસ પરિસદ ના કમલેશ ભાઈ ખોખરી નું બાઈટ અને વિસ્યુલ સાથે વિદ્યાર્થીઓ ના બાઈટ પણ લેવા વિનંતી
Last Updated : Jan 14, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.