ETV Bharat / state

પોરબંદરમાં ટ્રક નીચે આવી જતા સાયકલ સવારનું મોત

પોરબંદરઃ પોરબંદરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. શુક્રવાર રાત્રીના સમયે જલારામ કોલોની પાસે ટ્રકના વ્હીલમાં દબાઇ જવાથી સાઇકલ સવારનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું અને આ ઘટનાની જાણ થતા કમલાબાગ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પોહચ્યો હતો. પરંતુ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા અને મૃતદેહને પોસ્ટર્મોટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

author img

By

Published : Jun 1, 2019, 5:57 PM IST

જલારામ કોલોની પાસે ટ્રક નીચે આવી જતા સાયકલ સવારનું  કમકમાટી ભર્યું મોત

પ્રાપ્ત વિગત મુજબ મૃતક સાયકલ સવાર બાબુભાઈ પાંજરી રાજીવનગર રહેનાર અને બોટમાં ખલાસીનું કામ કરતા હોય તેઓ રાત્રીના 8ની આસપાસ સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન જલારામ કોલોની પાસે ટ્રક ના વ્હીલમાં આવી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. જેને પકડવા કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોરબંદરમાં ટ્રક નીચે આવી જતા સાયકલ સવારનું મોત

પ્રાપ્ત વિગત મુજબ મૃતક સાયકલ સવાર બાબુભાઈ પાંજરી રાજીવનગર રહેનાર અને બોટમાં ખલાસીનું કામ કરતા હોય તેઓ રાત્રીના 8ની આસપાસ સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન જલારામ કોલોની પાસે ટ્રક ના વ્હીલમાં આવી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. જેને પકડવા કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોરબંદરમાં ટ્રક નીચે આવી જતા સાયકલ સવારનું મોત
LOCATION_PORBANDAR

પોરબંદર માં જલારામ કોલોની પાસે ટ્રક નીચે ચગદાઈ જતા સાયકલ સવારનું મોત

પોરબંદર માં દિવસે ને દિવસે ટ્રાફિક ની સમસ્યા માં વધારો થઇ રહ્યો હોય જેના કારણે અકસ્માત ના બનાવો બની રહ્યા છે ગઈ કાલે રાત્રી ના સમયે જલારામ કોલોની પાસે ટ્રક ના પૈડાં માંચગદાઈ જવાથી સાઇકલ સવાર નું કમકમાટી ભર્યું મોત  નીપજ્યું હતું અને આ ઘટના ની જાણ થતા કમલાબાગ પોલીસ સ્ટાફ દોડી ગ્યો હતો અને પરંતુ ટ્રક ચાલક ટ્રક મૂકી ને નાસી ગયો હતો લોકો ના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા અને લાસ ને પી એમ માટે સરકારી હોસ્પિટલ માં ખસેડાય હતી
પ્રાપ્ત વિગત મુજબ મૃતક સાયકલ સવાર બાબુ ભાઈ પાંજરી રાજીવનગર રહેતા હોય અને બોટ માં માછીમારી ખલાસી નું કામ કરતા હોય તેઓ ગત રાત્રીના 8 આસપાસ સાયકલ લઈને જતા હતા તે દરમિયાન જલારામ લોકોની પાસે ટ્રક ના પૈડાં માં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો જેને પકડવા કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે પોરબંદર ના કમલાબાગ વિસ્તાર અને જલારામ લોકો ની પાસે આડેધડ  ટ્રાફિક પાર્કિગ ની સમસ્યા ખાસ કરી ને રવિવાર ના સમયે વધુ વકરી હોય જેના કારણે લોકો ને પસાર થવામાં પણ તકલીફ પડતી હોય તેમ  લોકો એ જણાવ્યું  હતું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.