ETV Bharat / state

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ કોરોના દર્દીઓને સેવારથ અર્પણ કર્યો

પોરબંદરમાં વધતી કોરોનાની સ્થિતિ ઘાતક બની છે. ત્યારે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોરોનાના દર્દીઓ માટે સેવારથ પોરબંદરની જનતાને અર્પણ કર્યો છે. આ સેવા માટેના મોબાઈલ નંબર 7861820806માં કોલ કરવાનો રહેશે. જેથી, દર્દીઓને યોગ્ય સારવાર માટે રથ ઉપયોગી છે.

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ કોરોના દર્દીઓને સેવારથ અર્પણ કર્યો
પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ કોરોના દર્દીઓને સેવારથ અર્પણ કર્યો
author img

By

Published : May 2, 2021, 10:36 PM IST

  • પોરબંદરમાં કોરોના કાળમાં મદદ માટે અનેક લોકો આગળ આવ્યા
  • હેલ્પ લાઈન નંબરમાં ફોન કરતા મદદ માટે સેવારથ આવશે
  • અનેક કોરોનાના દર્દીઓને સેવારથ થશે ઉપયોગી

પોરબંદર: શહેરમાં કોરોના મહામારીએ પ્રકોપ મચાવ્યો હોવાથી પરિસ્થિતિ બેકાબૂ બનતા અનેક લોકો અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. ત્યારે, રાજકીય આગેવાનો પણ આગળ આવ્યા છે. ત્યારે, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોરોનાના દર્દીઓ માટે સેવા રથ પોરબંદરની જનતાને અર્પણ કર્યો છે.

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ કોરોના દર્દીઓને સેવારથ અર્પણ કર્યો

આ પણ વાંચો: સરકાર પર સી. આર. પાટીલ દાદાગીરી કરી રહ્યા છે: અર્જુન મોઢવાડીયા

પોરબંદરમાં દર્દીઓને માટે સેવારથ ઉપયોગી નીવડશે

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોરબંદરમાં કોરોનાનું સંકટ ઊભું થયું છે. ત્યારે, આવા કપરા સમયે કોરોના દર્દીઓને મદદરૂપ થવા સેવારથ વાન શરૂ કરી છે. પોરબંદરની જનતા માટે ઓક્સિજન સાથે ઇમરજન્સી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા માટેના મોબાઈલ નંબર 7861820806માં કોલ કરવાનો રહેશે. અર્જુન મોઢવાડિયાએ પોરબંદરની કોવિડ હોસ્પિટલને નવા ઓક્સીજન ફ્રોમની વ્યવસ્થા કરી આપી છે. આથી, વધુ 15 બેડની વ્યવસ્થા કરી અને અગાઉ 40 બેડ માટે હ્યુમિડિફાયરની કીટ પણ અર્જુન મોઢવાડિયાએ આપી હતી. ભાવસિંહજી હોસ્પિટલમાં આવનાર દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા બનતી મદદની ખાત્રી પણ અર્જુન મોઢવાડિયાએ આપી હતી.

આ પણ વાંચો: ગુજરાતની પ્રજાને મોતના મુખમાં મૂકી ભાજપ રાજધર્મ ભૂલી છે: મોઢવાડીયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.