ETV Bharat / state

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાથી થયેલા નુકસાનની ઔપચારિક મુલાકાત લેવા અર્જુન મોઢવાડીયા પહોંચ્યા

પોરબંદરઃ શહેરની મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાના જણાવ્યું કે સરકારે જનતાની આર્થિક મદદ કરવી જોઇએ. વધુમાં જણાવ્યું કે વાવાઝોડુ આવ્યુ નથી તો પણ નુકશાન નોંધાયેલ છે. જેની સરકાર કોઇ ગંભીરતા લેતી નથી અને સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકાર આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય છે.

પોરબંદર
author img

By

Published : Jun 14, 2019, 4:44 PM IST

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાની અસરથી બંદરે થયેલ નુકસાન અંગે જાણકારી મેળવવા માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા માછીમારોની મુલાકાત લેવા આવ્યા હતા.

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે મુલાકાત લેતા અર્જુન મોઢવાડીયા
અર્જુન મોઢવાડીયા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીને બીરદાવી હતી, પરંતુ બેફામ થતા બાંધકામો પર નિયંત્રણ કરવામાં આવે તો, આવી આપત્તીઓને ટાળી શકાય છે. જેમાં સરકાર નિષ્ફળ નીવડી છે તેમ જણાવ્યું હતું.

Intro:પોરબંદર માં વાયુ વાવા ઝોડા ની અસર થિ બંદર માં થયેલ નુકસાન અંગે માછીમારો ની મુલાકાત લેતા કરતા કોંગ્રેસ ના નેતાઅર્જુન ભાઈ મોઢવાડીયા

સરકારી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી પરંતુ બે ફામ થતા બાંધકામો પર નિયંત્રણ કરવા મા આવે તો જ આપતી ને ટાળી શકાય જેમાં સરકાર નિસફળ નીવડી છે તેમ અર્જુન ભાઈ મોઢવાડીયા એ જણાવ્યું હતું

Body:.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.