ETV Bharat / state

પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનમાં એકાદશી નિમિત્તે 51 મણ કેરીના શણગારથી "આંબા મનોરથ ઉત્સવ" યોજાયો - aamba manorath mahotsav

સોમવારના રોજ સાંદિપની વિદ્યાનિકેતનના હરી મંદિરમાં એકાદશીના પાવન દિવસે 51 મણ કેરીથી મંદિરની સજાવટ કરવામાં આવી હતી અને આંબા મનોરથ ઉત્સવની ઉજવણી કરાઈ હતી.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Jun 21, 2021, 7:08 PM IST

  • નિર્જળા એકાદશીનો પાવનપર્વ
  • સાંદીપનિ વિદ્યાનિકેતનમાં કરાઈ આંબા મનોરથ ઉત્સવની ઉજવણી
  • લક્ષ્મીનારાયણ ભગવાનની ઉત્સવ આરતી કરાઈ સંપન્ન

પોરબંદર: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં આજે સોમવારના રોજ નિર્જળા એકાદશીના પાવન દિવસે લક્ષ્મી નારાયણ ભગવાનને 51 મણ કેરીનો ભોગ લગાવાયો અને આંબા મનોરથ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આંબા મનોરથ ઉત્સવ
આંબા મનોરથ ઉત્સવની ઉજવણી

આ પણ વાંચો: વડતાલધામ ખાતે આમ્રોત્સવ ઉજવાયો

ભક્તોએ લીધો દર્શનનો લાભ

કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા લક્ષ્મીનારાયણ ભગવાનની ઉત્સવ આરતી સંપન્ન થઈ હતી. આજથી દર્શનાર્થીઓ માટે શ્રીહરિ મંદિર ખોલવામાં આવ્યું હોવાથી ઘણા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.