પ્રાપ્ત વિગતો અનુસાર, આ રેલીમાં વિધાર્થીઓએ આપનો વોટ આપની તાકાત, મતદાન પવિત્રદાન, તારીખ ૨૩ મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન સહિતના પ્લેકાર્ડ પ્રદર્શિત કરી મતદાન જાગૃતિનો સંદેશો ઘરે-ઘરે પહોચાડ્યો હતો. મતદાર જાગૃતિ રેલી બાદ માણેકચોકમાં SBI બેંન્ક ખાતે EVM/VVPATનું નિદર્શનનું પણ અયોજન કરાયું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
પોરબંદરમાં મતદાન જાગૃતિ અંગે યોજાઇ રેલી - gujarat
પોરબંદર: લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ માટે પોરબંદરમાં સુદામા ચોકથી માણેક ચોક સુધી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વિવિધ શાળાના વિધાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.
સ્પોટ ફોટો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ રેલીમાં વિધાર્થીઓએ આપનો વોટ આપની તાકાત, મતદાન પવિત્રદાન, તારીખ ૨૩ મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન સહિતના પ્લેકાર્ડ પ્રદર્શિત કરી મતદાન જાગૃતિનો સંદેશો ઘરે-ઘરે પહોચાડ્યો હતો. મતદાર જાગૃતિ રેલી બાદ માણેકચોકમાં SBI બેંન્ક ખાતે EVM/VVPATનું નિદર્શનનું પણ અયોજન કરાયું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
LOCATION_PORBANDAR
પોરબંદરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ
લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ માટે પોરબંદરમાં સુદામા ચોકથી માણેકચોક સુધી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વિવિધ શાળાના વિધાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા. રેલીમાં વિધાર્થીઓએ આપનો વોટ આપની તાકાત, મતદાન પવિત્રદાન, તા.૨૩ મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન સહિતના પ્લેકાર્ડ પ્રદર્શીત કરી મતદાન જાગૃતિનો સંદેશો ઘરે-ઘરે પહોચાડ્યો હતો. મતદાર જાગૃતિ રેલી બાદ માણેકચોકમાં એસ.બી.આઇ બેંન્ક ખાતે EVM/VVPATનું નિદર્શનનું પણ અયોજન કરાયું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.