ETV Bharat / state

પરિક્ષામાં નાપાસ થવાના ડરને પગલે 12માં ધોરણની વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પોરબંદર: શહેરમાં ધોરણ 12ના પેપર નબળા જતાં તરૂણીએ વિષપાન કરી લીધું હતું. જો કે, તેને સમયસર સારવાર મળતાં સ્થિતિ સાધારણ બની હતી. જે બાદ તરુણીનો જીવ બચી ગયો હતો.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 4, 2019, 10:46 PM IST

પોરબંદરનાવિરડી પ્લોટની ટુકડા ગલીમાં ખાતે રહેતી 17 વર્ષિય નિરાલી ભીખુભાઇ પરમારએ તાજેતરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી.

પરંતુ તેને આપેલઅમુક પેપર નબળા ગયા હોવાના કારણે પોતે નપાસ થશે તેવાવિચાર અને ટેન્શનમાં આવી જતા તરૂણીએ કોઈ પણ ને જાણ કર્યા વિના પોરબંદરનીમાણેકચોક શાકમાર્કેટ પાસે આવેલ દવાની રેકડીમાંથી ઝેરી દવાની શીશી લીધી હતી.

આ ઝેરી દ્વવ્ય ત્યાં રસ્તામાં જ તેણે થોડી દવા પી લીધી હતી. આસપાસના લોકોને જાણ થતા તેનેસારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં તેની તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. જો કે આ અંગેપોલીસ વિભાગ દ્વારા વધુ તપાસહાથ ધરવામાં આવી છે.

LOCATION_PORBANDAR 
ધો. ૧રના પેપર નબળા જતાં તરૂણીએ વિષપાન કર્યું ,સમયસર સારવાર મળતા 
જીવ બચ્યો   

(પ્રતીકાત્મક ફોટો મુકવો )

પોરબંદરમાં ધો. ૧રના પેપર નબળા જતાં તરૂણીએ વિષપાન કરી લીધું હતું જો કે, તેને સમયસર સારવાર મળતાં સ્થિતિ સાધારણ બની હતી અને તરુણીનો જીવ બચી ગયો હતો .

પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર ના  વિરડીપ્લોટની ટુકડા ગલીમાં રહેતી નિરાલી ભીખુભાઇ પરમાર( ઉ.વ. ૧૭ )એ તાજેતરમાં ધો. ૧રની પરીક્ષા આપી હતી પરંતુ તેને આપેલ  અમુક પેપર નબળા ગયા હોવા થી  પોતે નપાસ થશે તેવા  વિચાર અને ટેન્શનમાં આવી જતા  આ તરૂણીએ કોઈ પણ ને જાણ કર્યા વિના પોરબંદર ની  માણેકચોક શાકમાર્કેટ પાસે આવેલ દવાની રેકડીમાંથી ઝેરી દવાની શીશી લીધી હતી અને ત્યાં રસ્તામાં જ તેણે થોડી દવા પી લીધી હતી. આસપાસ ના લોકો ને જાણ થતા  સારવાર માટે તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેની તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો જોકે આ અંગે   પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.