ETV Bharat / state

પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 69 પર પહોંચી - પાટણ જીલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ

પાટણ જિલ્લામાં શનિવારે વધુ 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં પાટણ શહેરનો 1 જ્યારે ભદ્રાડા ગામનાં 1વૃધ્ધ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાટણ
hાટણ
author img

By

Published : May 23, 2020, 10:37 PM IST

પાટણ: જિલ્લામાં શનિવારે વધુ 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં પાટણ શહેરનો 1 જ્યારે ભદ્રાડા ગામનાં 1વૃધ્ધ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ 2 નવા કેસ પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. પાટણ જિલ્લામાં કોરોના કેસનો આંક 69 થયો છે.

પાટણ જીલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ, કુલ સંખ્યા 69 પર પહોંચી

જિલ્લા મથક પાટણ શહેરનાં મોટા પનાગરવાડા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયુ છે. આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને આ વિસ્તારના લોકોની અવર જવર પર રોક લગાવી છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 14 થઈ છે જેને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

પાટણ તાલુકાના ભદ્રાડા ગામનાં 80 વર્ષીય અન્ય એક વૃધ્ધ પુરુષનો એમ બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્રની ચિંતા વધી છે. આ બન્ને દર્દીના ક્લૉઝ સંપર્કમાં આવેલા લોકોને સત્વરે ફેસીલિટી ક્વોરેન્ટાઇનમાં મુકાશે, આમ જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા હજુ વધી શકે તેવી સંભાવના સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.