જમીનના મામલે ચાલતા કેસની મુદ્દતમાં ગયેલ નવા કલાણા ગામની મહિલાએ એકા-એક ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જેના કારણે મહિલાની હાલત લથડી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક 108ની મદદથી મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ ખાતે હારીજ પોલીસે પહોંચી મહિલાનું નિવેદન મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ હાલમાં મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
કોર્ટ સંકુલમાં મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
પાટણઃ હારીજની કોર્ટ સંકુલમાં નવા કલાણા ગામની મહિલાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો હતો.
જમીનના મામલે ચાલતા કેસની મુદ્દતમાં ગયેલ નવા કલાણા ગામની મહિલાએ એકા-એક ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જેના કારણે મહિલાની હાલત લથડી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક 108ની મદદથી મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ ખાતે હારીજ પોલીસે પહોંચી મહિલાનું નિવેદન મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ હાલમાં મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
કોર્ટમાં મહિલાએ આત્મ હત્યાનો કર્યો પ્રયાસ
પાટણઃ શહેરની હારીજ કોર્ટ સંકુલમાં નવા કલાણા ગામની મહિલાએ ઝેરી દવા ગટ ગટાવી આત્મ હત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો હતો.
જમીનના મામલે ચાલતા કેસની મુદ્દતમાં ગયેલ નવા કલાણા ગામની મહિલાએ એકા-એક ઝેરી પ્રવાહી પી લીધું હતું. જેના કારણે મહિલાની હાલત લથડી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક 108 વાનની મદદથી મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ ખાતે હારીજ પોલીસ પહોચી હતી, અને મહિલાનું નિવેદન મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
Conclusion: