ETV Bharat / state

ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી શણગારવામાં આવી - queens voice

પાટણ: જિલ્લાની ઐતિહાસિક રાણીની વાવ ખાતે સોમવારથી બે દિવસ વિરાસત સંગીત સમારોહનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેને પગલે રાણીની વાવ પરિસરને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાઈ

author img

By

Published : Dec 15, 2019, 11:30 PM IST

શિલ્પકલાના બેનમૂન સ્થાપત્ય સમી રાણીની વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે, ત્યારે ઐતિહાસિક વિરાસતને ગૌરવ પ્રદાન કરવા તા.16 અને 17 ડિસેમ્બરના રોજ રાણીની વાવ વિરાસત સંગીત સમારોહ ઉજવાશે રાજ્યના મુખ્યપ્રધાન બે દિવસીય ઉત્સવ ને વિધિવત રીતે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે.

ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાઈ
ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાઈ

સુપ્રસિદ્ધ ગાયક હરિહરન, જીગ્નેશ કવિરાજ ગીતા રબારી ભીખુદાન ગઢવી સહિતનાં નામાંકિત કલાકારો સંગીતની સુરવલીઓ વહેવડાવશે ત્યારે મહામૂલી વિરાસત અને વિશ્વ વિરાસત સમાન રાણીની વાવને પાર્લ લાઈટની રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. રોશનીથી સુશોભિત કરાયેલી આ વાવ નિહાળવા આવનાર મુલાકાતીઓને ઉત્સવના સમયગાળા દરમ્યાન નિઃશુલ્ક પ્રવેશ મળી રહે તે પ્રકારેની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાણીની વાવ વિરાસત ઉત્સવની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. વાવ ખાતે કરવામાં આવેલ લાઈટ ડેકોરેશનનું જિલ્લા કલેકટર આનંદ પટેલે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. રાણીની વાવની અંદર અદભુત અને નયન રમ્ય લાઈટ ડેકોરેશન કરાયું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Intro:પાટણ ની ઐતિહાસિક રાણીની વાવ ખાતે આવતી કાલ થી બે દિવસ વિરાસત સંગીત સમારોહ નુ આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામા આવ્યું છે જેને પગલે રાણીની વાવ પરિસર ને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે.જે લોકો મા આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે

Body:શિલ્પકલા ના બેનમૂન સ્થાપત્ય સમી રાણી ની વાવ ને વિશ્વ ધરોહર મા સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે ઐતિહાસિક વિરાસત ને ગૌરવ પ્રદાન કરવા તા.16 અને 17 ડિસેમ્બર ના રોજ રાણી ની વાવ વિરાસત સંગીત સમારોહ ઉજવાશે રાજ્ય ના મુખ્ય પ્રધાન બે દિવસીય ઉત્સવ ને વિધિવત રીતે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે.સુપ્રસિદ્ધ ગાયક હરિહરન, જીગ્નેશ કવિરાજ ગીતા રબારી ભીખુદાન ગઢવી સહિત ના નામાંકિત કલાકારો સંગીત ની સુરવલીઓ વહેવડાવશે ત્યારે મહામૂલી વિરાસત અને વિશ્વ વિરાસત સમાન રાણીની વાવ ને પાર્લ લાઈટ ની રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે.રોશની થી સુશોભિત કરાયેલી આ વાવ નિહાળવા આવનાર મુલાકાતીઓ ને ઉત્સવ ના સમયગાળા દરમ્યાન નિઃશુલ્ક પ્રવેશ મળી રહે તે પ્રકારેની વ્યવસ્થા કરવામાં આવી છે

બાઈટ 1 આનંદ પટેલ જિલ્લા કલેકટર પાટણ

Conclusion:રાણીની વાવ વિરાસત ઉત્સવ ની તૈયારી ઓ ને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. વાવ ખાતે કરવામાં આવેલ લાઈટ ડેકોરેશન નું જિલ્લા કલેકટર આનંદ પટેલે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. રાણી ની વાવ ની અંદર અદભુત અને નયન રમ્ય લાઈટ ડેકોરેશન કરાયું છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.