ETV Bharat / state

પાટણના અકસ્માત ઝોન સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ - પાટણ સમાચાર

પાટણઃ શહેરના નવજીવન ચાર રસ્તા પર આવેલ અને એક્સિડન્ટ ઝોન તરીકે પ્રખ્યાત બનેલા આ સર્કલને નાનું કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અવાર નવાર ટ્રાફિક સમસ્યા અને પ્રાણઘાતક અકસ્માતોના બનતા બનાવો આ સર્કલ નાનું બનતા અટકશે તેમજ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.સર્કલ નાનું કરવાની કામગીરી શરૂ કરતાં વાહન ચાલકો અને શહેરી જનોમાં ખુશી જોવા મળી છે.

etv bharat
પાટણના અકસ્માત ઝોન સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ
author img

By

Published : Dec 5, 2019, 11:29 PM IST

પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલ નિરમા સર્કલ તરીકે ઓળખાતું સર્કલ વધુ પડતુ પહોળું હોવાથી તેમજ રોડ ચારે બાજુથી સાંકડા હોવાને કારણે અને દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી હોવાથી નાના વાહન ચાલકો માટે આ સર્કલ જોખમી અને જીવલેણ બની રહ્યું છે.વળી આ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જતાંઆ સર્કલને નાનું કરવાની લોક માંગ ઊઠી હતી.આ સર્કલને નાનું કરવા માટે અગાઉ નગરપાલિકાએ દરખાસ્તો કરી હતી પણ સરકાર અને માર્ગ મકાન વિભાગે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. જે તે સમયેઆ સર્કલ બન્યું તે સમયે ટ્રાફિકનું ભારણ વધુ ન હોવાથી તે સમયેઆ સર્કલ યોગ્ય હતું. પણ વાહનોની સંખ્યા વધતાઆ સર્કલને નાનું કરવાની માંગ ઉઠી હતી.જેને લઈ આ સર્કલ નાનું કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગે દરેક વિભાગ ને સાથે રાખી હાથ ધરી છે.

પાટણના અકસ્માત ઝોન સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ

અગાઉ બનેલ આ સર્કલ બરોબર 21 મીટરની વ્યાસવાળું હતું. જેને 12 મીટર તોડી નાનું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્કલની આજુબાજુ રિપેરીગ થયા બાદ તમામ પ્રકારના સાઈન બોર્ડ,રીફલેકટિવ, થર્મોપ્લાસ્ટના પટ્ટા પોલીસ વિભાગને સાથે રાખી કરવામાં આવશે.

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ શહેર ના નવજીવન ચાર રસ્તા પર આવેલ અને એક્સિડન્ટ ઝોન તરીકે પ્રખ્યાત બનેલા આ સર્કલ ને નાનું કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અવાર નવાર ટ્રાફિક સમસ્યા અને પ્રાણઘાતક અકસ્માતો ના બનતા બનાવો આ સર્કલ નાનું બનતા અટકશે તેમજ ટ્રાફિક ની સમસ્યા પણ હળવી થશે.સર્કલ નાનું કરવાની કામગીરી શરૂ કરતાં વાહન ચાલકો અને શહેરી જનોમાં ખુશી જોવા મળી છે.

Body:પાટણ ના સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલ નિરમા સર્કલ તરીકે ઓળખાતું સર્કલ વધુ પડતુ પહોળું હોવાથી તેમજ રોડ ચારે બાજુથી સાંકડા હોવાને કારણે અને દિન પ્રતિદિન વાહનો નીસંખ્યા વધી હોવાથી નાના વાહન ચાલકો માટે આ સર્કલ જોખમી અને જીવલેણ બની રહ્યું છે.વળી આ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જતાંઆ સર્કલ ને નાનું કરવાની લોક માંગ ઊઠી હતી.આ સર્કલ ને નાનું કરવા માટે અગાઉ નગરપાલિકાએ દરખાસ્તો કરી હતી પણ સરકાર અને માર્ગ મકાન વિભાગે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું.જેતે સમયે આ સર્કલ બન્યું તે સમયે ટ્રાફિક નું ભારણ વધુ ન હોવાથી તે સમયે આ સર્કલ યોગ્ય હતું પણ વાહનો ની સંખ્યા વધતા આ સર્કલ ને નાનું કરવાની માંગ ઉઠી હતી.જેને લઈ આ સર્કલ નાનું કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગે દરેક વિભાગ ને સાથે રાખી હાથ ધરી છે.
અગાઉ બનેલ આ સર્કલ બરોબર 21 મીટર ની વ્યાસવાળું હતું જેને 12 મીટર તોડી નાનું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.સર્કલ ની આજુબાજુ રિપેરીગ થયા બાદ તમામ પ્રકારના સાઈન બોર્ડ,રીફલેકટિવ, થર્મોપ્લાસ્ટ ના પટ્ટા પોલીસ વિભાગ ને સાથે રાખી કરવામાં આવશે

બાઈટ 1 બી.એમ. ત્રિવેદી નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ પાટણ

Conclusion:પાટણ ના નવજીવન સર્કલ ને તોડી નાનું કરવાની કામગીરી ને લઈ શહેરી જનો અને વાહન ચાલકો મા ખુશી જોવા મળી રહી છે. સર્કલ નાનું થવાથી અકસ્માતો તેમજ ટ્રાફિક ની સમસ્યા માં ઘટાડો થશે તેવું લોકો માની રહ્યા છે.સાથે સાથે વહીવટી તંત્ર ની આ કામગીરી ને બિરદાવી રહ્યા છે.

બાઈટ 2 હાર્દિક પટેલ

બાઈટ 3 બાદલ ઠાકોર

પાટણ ના અકસ્માત ઝોન તરીકે ઓળખાતા નવજીવન સર્કલ ને તોડી નાનું કરવાની કારગીરી ઘણા વર્ષો પછી શરૂકરવામાં આવી છે.જેથી નગર જનોની ઘણાવર્ષો ની માંગ પુરી થઈ છે.

પી.ટુ. સી. ભાવેશ ભોજક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.