ETV Bharat / state

CAAનો ઉગ્ર વિરોધ: સિદ્ધપુરમાં બંધનું એલાન

પાટણ: નાગરકિતા સંશોધન બિલ લોકસભામાં અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલને મંજૂરી આપી હતી. જે બાદ આ બિલ કાયદો બની ગયું છે. CAAનો દેશવ્યાપી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. સિદ્ધપુરમાં જમીયતે ઉલેમા એ હિન્દ મુસ્લિમ સમાજ દ્વારા બંધનું એલાન આપી મામલતદારને આવેદન પત્ર આપી કાયદો રદ કરવાની માગ કરી હતી.

CAA
બંધનું એલાન
author img

By

Published : Dec 21, 2019, 1:34 PM IST

પાટણના સિદ્ધપુરમાં શનિવારે CAA અને NRCના વિરોધમાં મુસ્લિમ સમાજ અને જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા બંધનું એલાન કરવામાં આવતા સિદ્ધપુરના ઝાંપલીપોળ, તાહેરપુરા, પોલીસ લાઈન, હોસ્પિટલ રોડ, ટાવર બજાર, જુના સિનેમા રોડ, હાઈવે સહિતના વગેરે વિસ્તારો શાંતી પૂર્ણ માહોલમાં મુસ્લિમ સમાજના વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધમાં જોડાયા હતા.

CAAનો ઉગ્ર વિરોધ: સિદ્ધપુરમાં બંધનું એલાન

CAAનો દેશણાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. આંદોલન હિંસક થઈ રહ્યાં છે, ત્યારે સિદ્ધપુર મુસ્લિમ સમાજે શાંતી પૂર્ણ બંધ પાળીને સમગ્ર દેશમાં શાંતિ જાળવવા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ આગેવાનોએ પોલીસ વડાને ફૂલનું બુકે આપી સ્વાગત કર્યું હતું અને બાદમાં મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. બંધના એલાનના પગલે સમગ્ર સિદ્ધપુર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોઈ અરાજકતા ન ફેલાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.

Intro:સ્ટોરી ઍપૃ બાય એસાઈમેન્ટ ડેસ્ક

રાજય સભામાં નાગરિકતા સંશોધન એક્ટપસાર કરવામાં આવતાં દેશ મા ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.જે અનુસંઘાને આજે સિદ્ધપુર મા જમીયતે ઉલ્માહિન્દ અને સિદ્ધપુર મુસ્લિમ સમાજ દ્રારા બંધ નુ એલાન આપી મામલતદાર ને આવેદન પત્ર આપી એક્ટ રદ કરવાની માંગ કરિ હતી.Body: પાટણ ના સિદ્ધપુર માં આજે CAA અને NRC ના વિરોધમાં મુસ્લીમ સમાજ અને જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા બંધ નું એલાન જાહેર કરવામાં આવતા સિધ્ધપુરના ઝાંપલીપોળ, તાહેરપુરા, પોલીસ લાઈન, હોસ્પિટલ રોડ, ટાવર બજાર, જુના સિનેમા રોડ, હાઈવે સહિત ના વિગેરે વિસ્તારો શાંતી પૂર્ણ માહોલ માં મુસ્લીમ સમાજના વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધમાં જોડાયા હતા દેશના કેટલાક ભાગમાં જ્યારે હિંસક આંદોલન થઈ રહ્યા છે ત્યારે સિધ્ધપુર મુસ્લીમ સમાજે શાંતીપૂર્ણ બંધ પાળીને સમગ્ર દેશમાં શાંતિ જાળવવા ઉદાહરણ પૂરું પાડ્યું હતું મુસ્લિમ આગેવાનોએ પોલીસ વડા ને ફૂલો નું બુકે આપી સ્વાગત કર્યું હતું અને બાદ માં મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું બંધ ના એલાન ના પગલે સમગ્ર સિદ્ધપુર શહેર માં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને કોઈ અરાજકતા ન ફેલાય તે માટે ના પ્રયત્નો હાથ ધર્યો હતા

Conclusion:સિદ્ધપુર મા કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે જીલ્લા પોલિસ તંત્ર દ્રારા સિદ્ધપુર માસ ચાંપતો બંદોબસ્ત તૈનાત કરાયો છે.

બાઈટ - 1 અક્ષયરાજ ,એસ.પી પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.