ETV Bharat / state

પાટણ જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ - ઈટીવી ભારત

પાટણઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પાટણ જિલ્લામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદ થવાને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણ નયનરમ્ય બન્યું છે.

rainfall in patan
author img

By

Published : Aug 1, 2019, 10:24 AM IST

પાટણ શહેર સહીત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં સરેરાશ 340 mm વરસાદ અને પાટણમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ સિદ્ધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તદ્ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. વરસાદને લઇ ધરતીપુત્રોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.

પાટણ જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી જનજીવન પર અસર થઈ છે અને શહેરની બજારોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

Intro:સમગ્ર ઉત્તર ગુજરાતમા ભારે વરસાદ ની આગાહી ને પગલે પાટણ જિલ્લામાઁ પણ વરસાદ ની શરૂઆત થઈ છેં ગત રાત્રિ થી ધોધ માર વરસાદ થી માર્ગો પર પાણી ભરાયા છેં તો ખેડૂતો અને પશુપાલકો આ વરસાદ થી ખુશ જોવા મળી રહ્યા છેં કોઇ આ વરસાદ માઁ ભીંજાઈ આનંદ માને છેં તો કોઇ છત્રી ના સહારે પોતાના કામકાજ માઁ વ્યસ્ત બન્યું છેં જો કે સૌથી વધુ ફાયદો ખેતી માટે જોવા મળી રહ્યો છેં પાટણ જિલ્લામાં અડધા થી ત્રણ ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ થી વાતાવરણ નયન રમ્ય બન્યું છેંBody: પાટણ શહેર સહીત જીલ્લા માં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે પાટણ માં મોડી રાત્રે ધીમીધારે વરસાદ શરુ થયો હતો છેલ્લા બે દિવસ થી પાટણ માં વરસાદી માહોલ જામવા પામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક માં વરસાદ ની જો વાત કરીએ તો જીલ્લા નો સરેરાસ ૩૪૦ MM વરસાદ નોધાવા પામ્યો છે પાટણ માં પોણો ઇંચ વરસાદ નોધાયો છે તો જીલ્લા માં સૌથી વધુ સિદ્ધપુર માં ત્રણ ઇંચ વરસાદ નોધાવા પામ્યો છે આ ઉપરાંત જીલ્લા ના અન્ય તાલુકાઓ માં પણ સામાન્ય વરસાદ નોધાવા પામ્યો છે વરસાદ ને લઇ ખેડૂતો માં આનંદ જોવા મળી રહ્યો છેConclusion:પાટણ જીલ્લા મા સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણ મા અનેરી ઠંડક પ્રસરી છે.શહેરના નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાયા હતા. વરસાદ ને લઇ જનજીવન પર અસર જોવા મળી હતી ને શહેરની બજારો મા લોકો ની પંખી હાજરી જોવા મળી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.