ETV Bharat / state

Patan mahant tapasya: વિશ્વના કલ્યાણ માટે પાટણના કણી ગામે મહંતની એક પગે આકરી તપસ્યા - Kundi Maharudra Yagan

વિશ્વના કલ્યાણ માટે અને સનાતન ધર્મનો જયજયકાર થાય તે હેતુથી પાટણ તાલુકાના કણી ગામે આવેલ હનુમાનજી મંદિર પરિસરમાં (Kani village Hanumanji temple)મહંત દ્વારા આકરી તપસ્યા કરવામાં (Patan mahant tapasya)આવી રહી છે. મહંત છેલ્લા 13 દિવસથી અન્નનો ત્યાગ કરી એક પગે ઉભા રહીને તપસ્યા કરી રહ્યા છે. જેને લઈ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો દર્શન માટે આવી રહ્યા છે.

Patan mahant tapasya: વિશ્વના કલ્યાણ માટે પાટણના કણી ગામે મહંતની એક પગે આકરી તપસ્યા

author img

By

Published : Mar 15, 2022, 2:53 PM IST

પાટણઃ ભારત દેશ સાધુ-સંતો અને મહંતોની ભુમી છે. સંસ્કૃતિને જાળવી રાખવામાં આ સંતો મહંતોની વિશેષ ભૂમિકા રહી છે. ધર્મના રક્ષણ માટે પણ સંતો મહંતનું વિશેષ યોગદાન રહી છે. પાટણ તાલુકાના કણી ગામે હનુમાનજી મંદિર પરિસરમાં (Kani village Hanumanji temple)વિશ્વના કલ્યાણ માટે સનાતન ધર્મનો જયજયકાર માટે તથા બ્રહ્મચારી મહંત રામ ભારતીજી મહારાજના (Patan mahant tapasya)આત્માની મુક્તિ માટે શિવરાત્રી( Shivaratri)પર્વથી અખંડ ધુણી પ્રજ્વલિત કરવામાં આવી છે.

11 કુંડી મહારુદ્ર યજ્ઞ

એક પગે ઉભા રહીને તપસ્યા - ધર્મની રક્ષા માટે મહારુદ્ર યજ્ઞનું આયોજન(Kundi Maharudra Yagan) કરાયું છે મહંત રવિભારતી બાપુના શિષ્ય કારોબારી વારાણસી કાશી દશનામ જૂના અખાડાના સાવન ભારતીજી મહારાજ શરીર પર ભસ્મ ધારણ કરી અન્નો સંપૂર્ણ ત્યાગ કરી 13 દિવસથી એક પગે ઉભા રહીને તપસ્યા કરી રહ્યા છે તો અન્ય સાધુ-સંતો પણ વિશ્વ કલ્યાણ માટે મંત્ર જાપ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ યુપીમાં અક્કલમઠ્ઠો યુવક છેલ્લા ત્રણ દિવસથી બ્રિજ પર ચડી શા માટે તપસ્યા કરી રહ્યો છે !

11 કુંડી મહારુદ્ર યજ્ઞ યોજાયો - કણી ગામે વિશ્વ કલ્યાણ માટે મહંત દ્વારા તપસ્યા કરવામાં આવી રહી હોવાને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો દર્શનનો લાભ લઇ રહ્યા છે. મંદિરમાં 11 કુંડી મહારુદ્ર યજ્ઞ પણ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનો દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ પણ વાંચોઃ કોરોનાની મુક્તિ માટે સાધુની તપસ્યા, એક પગે ઉભા રહીને કરે છે તપસ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.