ETV Bharat / state

પાટણ શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ - Total number of Patan positive patients 33

પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા 47 દિવસથી એક પણ કોંરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. પરંતુ વધુ ત્રણ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ છે.

પાટણ શહેરમાં વધું એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ

author img

By

Published : May 14, 2020, 11:48 PM IST

પાટણઃ જિલ્લામાં કોરોનાનો કહેર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વધુ ત્રણ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ છે.

પાટણ શહેરમાં વધું એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ
પાટણ શહેરમાં વધું એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ

પાટણ શહેરમા છેલ્લાં 47 દિવસથી એક પણ કોંરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. જેને લઇ શહેરીજનો ચિંતા મુક્ત બન્યાં હતાં પણ છેલ્લાં ત્રણ દિવસથી શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે.

શહેરના છીડીયા દરવાજા બહાર આવેલી યશનગર સોસાયટીના 65 વર્ષીય વૃદ્ધને શરદી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતા તેને પાટણની ખાનગી હોસ્પિટલમા લઇ જવાયા હતાં અને ત્યાંથી તેમને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલતા ત્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે ગુરૂવારે સાંજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જેને પગલે આરોગ્ય તંત્રએ સોસાયટીમાં જ઼ઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના ત્રણ વ્યક્તિઓને કૂણઘેર ખાતે ફેસિલીટી ક્વોરેનટાઇન કર્યા છે. નગરપાલિકાએ સમગ્ર સોસાયટીમાં સેનેટાઈઝ કરી સોસાયટીને કન્ટેનમેન એરિયા જાહેર કરી સોસાયટીને સીલ કરી પોલિસ પોઇન્ટ મુકવામાં આવ્યાં છે. પાટણ શહેરમાં કોરોના કેસો વધી રહ્યાં છે. જેને લઇ લોકો ભયમાં મુકાયા છે.

ભિલવણ ગામના 26 વર્ષીય અને 36 વર્ષીય યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 થઈ છે. જેથી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.