ETV Bharat / state

આઝાદ દેશની કડવી વાસ્તવિકતા : ભણવાની ઉંમરે બાળક 'મજૂર' - child labor news

દેશને આઝાદ થયાને 71 વર્ષ પૂર્ણ થવા છતાં કેટલાંક દ્રશ્યો આજેય દિલથી લઈ દિમાગને હચમાચાવી મૂકે છે. વિશ્વગુરૂ બનવાના દાવાઓ વચ્ચે બાળ મજૂરીના કિસ્સાઓ આજે પણ દરેક શહેર અને ગામડાંઓમાં સામે આવતા રહે છે. તેની વચ્ચે દેશમાં લાગુ કરાયેલા બાળ મજૂરી કાયદાની અમલવારીમાં સરકાર અને તંત્ર માયકાંગલી સાબિત થઈ રહી છે. આ અહેવાલમાં કંઈક આવા દ્રશ્યો જ જોવા મળશે.

labor-at-the-age-of-education-the-future-of-india
labor-at-the-age-of-education-the-future-of-india
author img

By

Published : Jan 26, 2020, 9:07 PM IST

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતની કરોડોની યોજનાઓ કેટલી હદે નિષ્ફળ છે, તેનો ઉત્તમ દાખલો પાટણમાં મળી આવ્યો છે. ગરીબ અને મજૂર વર્ગના બાળકો આજે જીવન ગુજારવા અને ક્યાંક પરિવારમાં નાનકડો સહયોગ કરવા માટે મજૂરી કરતા હોય છે. પાટણમાં આવા જ બે શ્રમજીવી સમાજના બાળકો જાહેર માર્ગો પર ઝંડાનું વેચાણ કરતા જોવા મળ્યા હતા.

આઝાદ દેશની કડવી વાસ્તવિકતા : ભણવાની ઉંમરે બાળક 'મજૂર'

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

દેશ ને આઝાદ થયાને 71 વર્ષ પૂર્ણ થયા છતાં સરકાર દ્વારા બાળ મજૂરી નાબુદી ના અનેક કાયદાઓ કરવામાં આવ્યા છે પણ અસરકારક અમલ કરવામાં ન આવતા આજે ઠેરઠેર બાળ મજૂરો જોવા મળી રહ્યા છે

Body:સરકાર દરવર્ષે શાળા પ્રવેશોત્સવ,કન્યા કેળવણી સહિત ની અનેક યોજનાઓ માટે દર વર્ષે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી સરકારી કાર્યક્રમો કરવામાં આવે છે અને પ્રધાનો દ્વારા જાહેર મંચ પરથી બાળકો ને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિકતા હોય તેવી સ્થિતિ દેશમાં જોવા મળી રહી છે પાટણ મા આજે 71 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રમજીવી સમાજ ના બાળકો માર્ગો પર ઠેરઠેર હાથ મા ઝંડા લઈ વાહન ચાલકો અને શહેરીજનોને વેચતા જોવા મળ્યા હતા.

Conclusion:ભણવાની ઉંમરે દેશના ભાવિ એવા આ બાળકોની દશા ક્યારે સુધરશે?

પી ટુ સી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.