ETV Bharat / state

એક જ પરિવારની દુશ્મનીએ લીધું ઉગ્ર સ્વરૂપ ને પછી... ખેલ ખલાસ - પાટણમાં જૂની અદાવતમાં હત્યા

પાટણમાં આજે (ગુરુવારે) સવારે એક જ જ્ઞાતિના 2 પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ થતા મામાના દિકરાએ ફોઈના દિકરાની હત્યા (Murder cases increased in Patan) કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

એક જ પરિવારની દુશ્મનીએ લીધું ઉગ્ર સ્વરૂપ ને પછી... ખેલ ખલાસ

author img

By

Published : Aug 4, 2022, 3:08 PM IST

પાટણઃ જિલ્લામાં દિવસેને દિવસે ગુનાઓની સંખ્યા વધી રહી (Murder cases increased in Patan) છે. તેવામાં હવે એક જ જ્ઞાતિના 2 પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને (Killed in an old feud in Patan) બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામાના દિકરાએ પોતાની જ ફઈના દિકરા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. તો હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક અને આરોપી એક જ પરિવારના

ચકલા વિસ્તારમાં બની ઘટના - રોટરી નગરમાં રહેતો અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો પ્રકાશ પૂનમભાઈ પટણી આજે સવારે પોતાની રિક્ષા લઈને નીકળ્યો હતો. તે વેરાઈ ચકલા વિસ્તારમાં (Murder cases increased in Patan) પહોંચ્યો હતો. તે સમયે તેના મામા રમેશ કરશનભાઈ પટણી સાથે તેને અગાઉની ચાલી આવતી ઘરઘરની અદાવતને લઈને (Killed in an old feud in Patan) બોલાચાલી થઈ હતી. મામલો બિચકતા મામાના દીકરાએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલા ખંજર વડે પ્રકાશ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો

ચકલા વિસ્તારમાં બની ઘટના
ચકલા વિસ્તારમાં બની ઘટના

મૃતકને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ત્યાં તેનું થયું મૃત્યુ - એટલે મૃતક પ્રકાશ પટણી જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને પાટણની સિવિલ હોસ્પિટલ (Patan Civil Hospital) લઈ જવાતા ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો એલસીબી એસઓજી એ ડિવિઝન (Patan LCB SOG) સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજોને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, અત્યારે પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ખંજર કબજે કર્યું હતું.

મૃતક અને આરોપી એક જ પરિવારના - વેરાઈ ચકલા વિસ્તારમાં (Murder cases increased in Patan) સવારે થયેલી હત્યાની આ ઘટનામાં મૃતક અને હત્યા કરનાર એક જ પરિવારના સભ્ય હોવાથી પરિવારમાં ભારે રોકકળ મચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઘણા સમયથી ચાલતી હતી બબાલ - આ અંગે મૃતકના પિતા પૂનમ પટણીએ જણાવ્યું હતું કે, આજે સવારે મારો દિકરો માર્કેટમાં ફેરા કરવા ગયો હતો. તે સમયે મારા સાળાના દિકરાઓએ તેની ઉપર હુમલો કરી હત્યા કરી છે. પરિવારની કૌટુંબિક મહિલા છેલ્લા કેટલાક સમયથી ઘરે રિસામણે બેઠી છે. આના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડો ચાલતો હતો. તેની અદાવતમાં (Killed in an old feud in Patan) આજે હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો- અંધ પ્રેમીએ અંગત પળો માણતા બોલાચાલીમાં પ્રેમીકાની હત્યા કરી નાંખી

પાટણ પોલીસે આપી માહિતી - આ અંગે પાટણ એ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર અરૂણ પરમારે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતકના પિતા પૂનમભાઈના વેવાઈની દીકરીના લગ્ન રમેશના દીકરા વિશાલ સાથે પૂનમ પટણીએ મધ્યસ્થી રહીને કરાવ્યા હતા. લગ્ન બાદ પતિપત્ની વચ્ચે વારંવાર ઝઘડા થયા કરતા હતા અને દિકરી છેલ્લા એક વર્ષથી રિસાઈને ઘરે બેઠી છે. ત્યારે પૂનમ પટણી અને તેના દિકરાએ રમેશ પટણીને પરણિતાને કેમ સારી રીતે રાખતા નથી તેવું જણાવ્યું હતું. આથી બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં મૃતક પ્રકાશે રમેશ પટણીને છરી મારી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગેનો કેસ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

આ પણ વાંચો- ભરૂચના કલમ ગામમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો

પોલીસે 4 લોકો સામે નોંધ્યો ગુનો - તેની મુદત બે દિવસ પહેલાં પાટણ કોર્ટમાં હતી. તે સમયે બંને પક્ષના લોકો ભેગા થયા હતા. તે સમયે પણ બંને વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો હતો અને એકબીજાને ધમકીઓ આપી હતી. તેની અદાવતમાં (Killed in an old feud in Patan) આજે સવારે પ્રકાશ પટણીનો પીછો કરી તેની હત્યા કરવામાં આવી છે. હત્યાના કારણે પાટણ એ ડિવિઝન પોલીસે (Patan A Division Police) રમેશ કરસન પટણી, વિશાલ રમેશ પટણી, રોહિત રમેશ પટણી અને રાજેશ પટણી સામે હત્યાનો ગુનો નોંધી LCB, SOG, એ ડિવિઝનની ટીમો બનાવી મોબાઈલ લોકેશનને આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.