ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યુવા દિવસ ઉજવાયો - PATAN Youth Day celebrated

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના બીબીએ, હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ.એસ.સી .આઈ. ટી, એમ.બી.એ રસાયનવિજ્ઞાન અને લો વિભાગમાં યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

university
પાટણ
author img

By

Published : Jan 12, 2020, 12:31 AM IST

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પૂર્વે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલપતિ ડૉ.જે.જે.વોરા સહિતના તજજ્ઞોએ યુવા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ. સ્વામી વિવેકાનંદ એ ભારતના આધ્યાત્મિક મહાપુરુષ હતા. તેમના જીવનના એક પણ ગુણમાથી એકાદને આજનો યુવાન પોતાના જીવનમાં ઉતારે તો તેનું જીવન સફળ થઈ જાય. વિવેકાનંદે આજના યુવાનને સામર્થ્ય ગણાવ્યા હતા. અને તેઓને સાચી દિશામાં માર્ગદર્શન મળશે તો ચોક્કસ તેઓ ઉન્નત સમાજ નિર્માણ કરી શકશે.

પાટણ

દેશમાં ચાલતા વિવેકાનંદ કેન્દ્રો સમાજમાં યુવાનોને સાચી દિશા આપી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ યુવા પેઢી માટે રોલ મોડલ તરીકે હોવા જોઈએ. તેમ જણાવી તેમના આધ્યાત્મિકવાદ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. યુનિવર્સીટીના વિવિધ વિભાગોમાં કુલદીપભાઈ લોહાણા,હાર્દિકભાઈ પટેલ, જીતુભાઇ નાયી વગેરે વક્તાઓએ સ્વામી વિવેકાનંદના વિચારો પર યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ.

Intro:સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના બીબીએ,હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ એસ સી આઈ ટી,એમ બી એ રસાયનવિજ્ઞાન અને લો વિભાગ મા યુવા દિન ની ઉજવણી કરવામાં આવી.

Body:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના વિવિધ વિભાગો મા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ પૂર્વે યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી. કુલપતિ ડો.જે.જે.વોરા સહિત ના તજજ્ઞોએ યુવા વિધાર્થીઓ ને સ્વામી વિવેકાનંદ ના જીવન ચારિત્ર અંગે નું માર્ગદર્શન આપ્યુ હતુ.સ્વામી વિવેકાનંદ એ ભારત ના આધ્યાત્મિક મહાપુરુષ હતા તેમના જીવનના એક પણ ગુણમાથી એકાદ ને આજનો યુવાન પોતાના જીવન મા ઉતારે તો તેનું જીવન સફળ થઈ જાય.વિવેકાનંદે આજના યુવાનને સામર્થ્ય ગણાવ્યા હતા અને તેઓને સાચી દિશા માર્ગદર્શન મળશે તો ચોક્કસ તેઓ ઉન્નત સમાજ નિર્માણ કરી શકશે .

Conclusion:દેશ મા ચાલતા વિવેકાનંદ કેન્દ્રો સમાજમાં યુવાનો ને સાચી દિશા આપી રહ્યું છે.સ્વામી વિવેકાનંદ યુવા પેઢી માટે રોલ મોડલ તરીકે હોવાજોઈએ તેમ જણાવી તેમના આધ્યાત્મિકવાદ વિશે વિધાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું.યુનિવર્સીટી ના વિવિધ વિભાગો મા કુલદીપભાઈ લોહાણા,હાર્દિકભાઈ પટેલ,જીતુભાઇ નાયી વગેરે વક્તાઓ એ સ્વામી વિવેકાનંદ ના વિચારો પર યુવા વિધાર્થીઓ ને માર્ગદર્શન આપ્યુ હતુ.

બાઈટ 1 ડો. જે.જે.વોરા કુલપતિ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી પાટણ

બાઈટ 2 સ્મિતા બેન વ્યાસ કોઓરડીનેટર લો વિભાગ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.