ETV Bharat / state

ભામાશા તરીકે ઓળખાતા બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બેઠક પર નોંધાવી ઉમેદવારી - Balwantsinh Rajput BJP Candidate Nomination form

પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Consituency) પરથી ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput BJP Candidate) ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેઓ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે શુભ મુહૂર્તમાં ફોર્મ ભરવા પ્રાન્ત કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમણે આ વખતે જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભામાશા તરીકે ઓળખાતા બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બેઠક પર નોંધાવી ઉમેદવારી

author img

By

Published : Nov 21, 2022, 11:58 AM IST

પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક (Siddhpur Assembly Consituency) પરથી આ વખતે ભાજપે ભામાશા તરીકે ઓળખાતા બળવંતસિંહ રાજપૂતને ચૂં(Balwantsinh Rajput BJP Candidate) ટણી મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાજપના આ ઉમેદવારે સમર્થકો અને ટેકેદારો સાથે આવીને પ્રાન્ત કચેરી ખાતે ઉમેદવારી (Balwantsinh Rajput BJP Candidate Nomination form) નોંધાવી હતી.

પૂર્વ સાંસદે કર્યું આહ્વાન જિલ્લામાં 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન પ્રક્રિયા થશે. ત્યારે ભાજપે પ્રથમ યાદીમાં સિદ્ધપુર (Siddhpur Assembly Consituency) અને ચાણસ્મા વિધાનસભા બેઠકો (Siddhpur Assembly Consituency) ઉપર ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. તેવામાં સિદ્ધપુર બેઠક (Siddhpur Assembly Consituency) પરથી ભાજપના ઉમેદવાર અને આ વિસ્તારના ભામાશા બળવંતસિંહ રાજપૂતે ફોર્મ (Balwantsinh Rajput BJP Candidate Nomination form) ભર્યું હતું. ત્યારબાદ તેમણે જંગી જાહેરસભા સંબોધી હતી, જેમાં પૂર્વ સાંસદ દિલીપ પંડ્યાએ બળવંતસિંહ રાજપૂતને જંગી મતોથી જીતાડવા આગેવાનો કાર્યકરોને આહ્વાન કર્યું હતું.

હું જ ઉમેદવાર છું તેવું સમજી મતદાન કરવા અપીલ

હું જ ઉમેદવાર છું તેવું સમજી મતદાન કરવા અપીલ તો પ્રદેશના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે પણ સિદ્ધપુરના (Siddhpur Assembly Consituency) વિકાસ માટે હું જ ઉમેદવાર છું તેવું સમજીને મતદાન કરાવી બળવંતસિંહ રાજપૂતને વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી. સાથે જ સિદ્ધપુરનું કમળ ગાંધીનગરમાં મોકલવા કાર્યકરોને હાકલ કરી હતી.

કામના કારણે ભાજપે ટિકીટ આપીઃ રાજપૂત આ અંગે ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput BJP Candidate Nomination form) જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં કામ કર્યું છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સરકાર વિકાસલક્ષી કામો કરી રહી છે. ત્યારે ભાજપે મને ટિકીટ આપી છે. હું સ્થાનિક ઉમેદવાર છું. દરેક સમાજના નાના-મોટા કામો કર્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં જંગી બહુમતોથી વિજય થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.