ETV Bharat / state

પોલિસ કર્મીઓએ મતદાન કરીને પોતાની ફરજ કરી અદા! - Home Guard voting in Patna

પાટણ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર પોલીસ સ્ટાફ (Police personnel voting in Patan) અને હોમગાર્ડના જવાનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાનને લઈને જવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. (Gujarat Assembly Election 2022)

પોલિસ કર્મીઓએ મતદાન કરીને પોતાની ફરજ કરી અદા!

author img

By

Published : Nov 26, 2022, 4:17 PM IST

પાટણ : કે.ડી.પોલીટેકનીક કોલેજ ખાતે પોલીસ અને હોમગાર્ડ જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી (Police personnel voting in Patan) મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ જોડાઈને મતદાન કર્યું હતું. 18 પાટણ, 19 સિદ્ધપુર, 16 રાધનપુર અને 17 ચાણસ્મા વિધાનસભા પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (Polling in Patan)

પાટણમાં પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

જવાનોમાં મતદાને લઈને ઉત્સાહ સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટ (Voting by postal ballot) પેપરથી પોતાનો પવિત્ર મત આપીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાનને લઈને જવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ સ્થળ પર આવીને તમામ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જવાનોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. (Voting in Gujarat)

જવાનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રક્રિયામાં કાર્યરત તમામ અધિકારીઓ, કર્મચારીઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. (Home Guard voting in Patna) આવા તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ફોર્મ 12-ડી મગાવવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આ 12-ડી ફોર્મ ભરીને આજરોજ નિયત સમયે મતપત્ર દ્વારા મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.