ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતાં પક્ષના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હતી. પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત મામલે ખાસ સભા બોલાવવામાં આવી હતી. પણ તે પહેલાં ઉપપ્રમુખે રાજીનામું આપી દેતાં સભા મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ સામાન્યસભા 29 જુલાઈના રોજ બોલાવી હતી. જેમાં સર્વાનુમતે ઉપપ્રમુખનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હતું.
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ - ઉપપ્રમુખ
પાટણ: નગરપાલિકાના સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ દ્વારા પ્રમુખ અને બોડીના સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રાજીનામા મામલે સામાન્ય સભા મળી હતી. જેમાં શાસક અને વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે ઉપપ્રમુખનું રાજીનામું મંજૂર કરતાં અનેક અટકળોનો અંત આવ્યો હતો.
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ
ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતાં પક્ષના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હતી. પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત મામલે ખાસ સભા બોલાવવામાં આવી હતી. પણ તે પહેલાં ઉપપ્રમુખે રાજીનામું આપી દેતાં સભા મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ સામાન્યસભા 29 જુલાઈના રોજ બોલાવી હતી. જેમાં સર્વાનુમતે ઉપપ્રમુખનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હતું.
Intro:પાટણ નગરપાલિકા ના સત્તાધારી પક્ષના જ ઉપપ્રમુખ દ્રારા પ્રમુખ અને બોડી ના સભ્યો સામે ભ્રસ્ટાચાર ના આક્ષેપો કરિ રાજીનામા મામલે આજે સામાન્ય સભા મળી હતી.જેમા શાસક અને વિપક્ષ ના સભ્યો એ સર્વાનુમતે ઉપ પ્રમુખ નું રાજીનામુ મંજુર કરતા અનેક અટકળો નો અંત આવ્યો હતો.Body:ભાજપ સાશીત પાટણ નગર પાલિકા માં વિકાસ ના કામો માં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સત્તાધારી પક્ષ ના ઉપ પ્રમુખ વસંત પટેલે કરતા પક્ષ ના સભ્યો દ્વારા જ ઉપ પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત લાવવા મા આવી હતી અને પાલિકામાં અવિશ્વાસ ની દરખાસ્ત મામલે ખાસ સભા બોલાવવા માં આવી તે પહેલાં ઉપ પ્રમુખે રાજીનામુ આપી દેતા સભા મુલત્વી રહી હતી
ત્યાર બાદ સામાન્ય સભા 29 જુલાઈ ના રોજ બોલાવી હતી તેમ 80 જેટલા કામો મુકવા મા આવ્યા હતા પરંતુ સત્તા ધારી પક્ષ લઘુમતી મા આવતા તમામ કામો મુલતવી રહયા બાદ આજે ખાસ ઉપ પ્રમુખ ના રાજીનામાં ના એક મુદ્દા ને લઇ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ઉપ પ્રમુખ નું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હતુ.Conclusion: નગર પાલિકા ના કામોમાં થયેલ ભ્રષ્ટચાર ના મુદ્દા ને પ્રમુખ દ્વારા વખોડી દેવામાં આવ્યા હતા પરંતુ નગર પાલિકા ના કામોમાં થયેલ ભ્રષ્ટાચારો હવે વિરોધ પક્ષ તેમજ પૂર્વ ઉપ પ્રમુખ સાથે મળી આવનારી સભામાં બહાર લાવવા નું જણાવી રહ્યા છે હવે પછી નગરપાલિકા ના ઉપ પ્રમુખ ની ચૂંટણી માટે જીલ્લા કલેક્ટર જાહેરનામું પ્રસિધ્ધ કરશે.
બાઈટ 1 ભરતભાઇ ભાટિયા વિપક્ષ નેતા
બાઈટ 2 મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ પાટણ નગર પાલિકા