ETV Bharat / state

પાટણમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન

પાટણ: પાટણ શહેરને સ્વચ્છ બનાવવાની તંત્રની મોટી-મોટી વાતો વચ્ચે શહેરના સુભાષ ચોક વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી પાલિકા તંત્રની પોલ ખોલી રહ્યાં છે, તો સ્થાનિકોમાં પણ ગટરના ઉભરાતા પાણીને લઈને નારાજગી જોવા મળી છે.

Patan
ગટરના ઉભરાતા પાણી
author img

By

Published : Jan 17, 2020, 11:15 PM IST

પાટણના રસ્તાઓ પર જોવા મળતું પાણી વરસાદને કારણે નહીં પણ નગર પાલિકાની બેદરકારીના કારણે ઉભરાતું ગટરનું ગંદુ પાણી છે. આ રસ્તો શહેરના હાર્દ વિસ્તાર ગણાતા આનંદ સરોવર તરફ જવાનો મુખ્ય માર્ગ છે, પરંતુ અહીંથી પસાર થતી ભૂગર્ભ ગટરની પાઈપ લાઈનમા વારંવાર પડતા ભંગાણને કારણે આ પરિસ્થિતિ ઉદભવી છે. જેના કારણે સ્થાનિકો તો પરેશાન છે જ. સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકો પણ હાલકીનો સામનો કરી રહ્યાં છે.

ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન

Intro:પાટણ શહેર ને સ્વચ્છ બનાવવા ની તંત્ર ની મોટી મોટી વાતો વચ્ચે શહેર ના સુભાષ ચોક વિસ્તારમાં ઉભરાતા ગટર ના ગંદા પાણી પાલિકા તંત્ર ની પોલ ખોલી રહ્યા છે બીજી બાજુ સ્થાનિકો મા પણ નારાજગી જોવા મળી છે

Body:વિઓ-1 પાટણ શહેર ના સુભાષ ચોક વિસ્તાર ની આ તસવીર છે જયાં જોવા મળતું રસ્તા પર નુ પાણી કોઈ વરસાદ ના કારણે નહિ પણ પાલિકા ની બેદરકારી ના કારણે ગંદુ અને દુર્ગંધ મારતું ગટર નુ પાણી છે.આ રસ્તો શહેર નુ ઘરેણું ગણાતા આનંદ સરોવર તરફ જવાનો મુખ્ય માર્ગ છે પરંતુ અહીંયા થી પસાર થતી ભૂગર્ભ ગટર ની પાઈપ લાઇન મા છાશવારે પડતા ભંગાણ ના લીધે અહીંયા આ પરિસ્થિતિ ઉદ્દભવી છે જેના કારણે સ્થાનિકો તો પરેશાની ભોગવી રહ્યા છે સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકો પણ ભારે હાલકીઓ નો સામનો કરી રહ્યા છે

બાઈટ 1 ધવલભાઈ સ્થાનિક

વિઓ -2 સુભાષ ચોક વિસ્તારમાં વારંવાર ઉભરાતા ગટર ના પાણી થી રોગચારો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે જોકે અનેક રજૂઆતો બાદ આજે પાલિકા ચીફ ઓફિસરે ભૂગર્ભ ગટર ની ટીમ સાથે આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું ને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

બાઈટ-2 પાંચાભાઈ માળી ચીફ ઓફિસર પાટણ

Conclusion:વી.ઓ 3 છેલ્લા પંદર દિવસથી માર્ગ પર રેલાતા દૂષિત પાણી ન કારણે અહીંથી ચાલવું પણ મ7શકેલ છે જો કે હવે પાલિકા તંત્ર કેટલા સમય માં કાયમી ધોરણે આ પ્રશ્નનું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું

પી ટુ સી બાઈટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.