ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ: 55 કેસ પોઝિટિવ નોંધાયા - પાટણ કોરોના અપડેટ

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની બીજી લહેર દિવસે દિવસે વધુ ઘાતક બની રહી હોય તેમ ગત રોજ 39 કેસો બાદ શુક્રવારે વિસ્ફોટ સર્જાયો હોય તેમ એક જ દિવસમાં 55 કેસ નોંધાતા ભારે ખળભળાટ મચ્યો છે. આ સાથે જ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 4431 થઇ છે.

Patan Corona Update
Patan Corona Update
author img

By

Published : Mar 26, 2021, 9:07 PM IST

  • પાટણમાં કોરોના સંક્રમણ વધ્યુ
  • જિલ્લામાં નવા 55 પોઝિટિવ કેસ નોંધાયા
  • પાટણ શહેરમાં 13 કેસ નોંધાયા
  • કુલ પોઝિટિવ આંક 4431 પર પહોંચ્યો

પાટણ : જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવ નોંધાયેલા કેસોમાં પાટણ શહેરમાં 13, ચાણસ્મામા 7, દેલમાલમાં 3, લણવા ગામમાં 2, ધાણોધરડામાં 1, ધીણોજમાં 2, દાંતકરોડીમાં 4, હારિજમાં 3, રાફુમા 4, રાધનપુરમાં 3, સિદ્ધપુરમાં 4 અને મણુદ, સંડેર, દાતરવાડા, જૂનામાકા, શંખેશ્વર, સહેસા અને રસુલપુર ગામમાં એક-એક કેસ નોંધાયો છે.

Patan Corona Update
પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ

આ પણ વાંચો - પાટણ કોરોના અપડેટઃ વધુ 31 કેસ પોઝિટિવ નોંધાયા

કોરોનાને કારણે લોકોમાં ફેલાયો ફફડાટ

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે પટણ જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો - પાટણમાં રેપીડ એન્ટીજન કીટ દ્વારા ટેસ્ટ કરવાની કામગીરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.