ETV Bharat / state

પાટણમાં આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ - robbery

પાટણઃ શહેરમાં અઠવાડિયા અગાઉ રેલવે નાળા પાસે આંગડિયા લૂંટની બનેલી ઘટના બાદ ગુનાની તપાસ કરતી LCBએ ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Aug 22, 2019, 4:35 AM IST

પાટણમાં મુખ્ય બઝારમાં વસંત અંબાલાલ નામની આંગડિયા પેઢીના બે કર્મચારીઓ થેલીમાં હીરા અને રોકડ લઈ ગત તારીખ 13મી ઓગષ્ટના રોજ એક્ટિવા પર નવા બસ સ્ટેશન તરફ રેલવે ગરનાળાનીચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમોએ એકટીવા ચાલક પર મરચાની ભૂકી નાખી પિસ્તોલની અણીએ 6.64 લાખના મુદ્દામાલની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.

પાટણમાં આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો

ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ-અલગ ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનાની તપાસ કરતી પાટણ LCB પોલીસે અલગ-અલગ વિસ્તારો અને હાઇવે માર્ગો પર તપાસ કરી બાતમી આધારે આ ગુનામા સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી 2.21,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં 14 આરોપીઓ સામેલ છે. બાકીના આરોપીઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે.

પાટણ LCB પોલીસે શહેરમાં પ્રવેશ અને બહારના તેમજ જિલ્લા બહારના CCTV ફૂટેજના આધારે લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા છે. આંગડિયા પેઢી કર્મચારીઓને લૂંટનાર આરોપીઓ અગાઉ મહેસાણા વોટર પાર્ક પાસે એસ. ટી.બસમાં આંગડિયાની લૂંટમા સંડોવાયેલ છે.

Intro:(સ્ટોરી એપૃવ બાય એસઇમેન્ટ ડેસ્ક)

પાટણ મા એક અઠવાડિયા અગાઉ રેલવે નાળા પાસે આંગડિયા લૂંટ ની બનેલી ઘટના બાદ ગુનાની તપાસ કરતી એલ.સી.બી. એ ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે

Body:પાટણ સવાર ના મુખ્ય બઝારમાં વસંત અંબાલાલ નામની આંગડિયા પેઢી ના બે કર્મચારીઓ થયેલા મા હીરા અને રોકડ લઈ ગત તા.13 મી ઓગષ્ટ ના રોજ એક્ટિવા પર નવા બસ સ્ટેશન તરફ રેલવે ગરનાળા નીચેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન એક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમો એ એકટીવા ચાલક પર મરચાની ભૂકી નાખી પિસ્તોલ ની અણીએ 6.64 લાખ ના મુદ્દામાલ ની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.આ ગુનાની તપાસ કરતી પાટણ એલ.સી.બી. પોલીસે અલગ અલગ વિસ્તારો અને હાઇવે માર્ગો પર તપાસ કરી બાતમી આધારે આ ગુનામા સંડોવાયેલા પાંચ આરોપીઓ ને ઝડપી લઈ તેમની પાસેથી 2.21,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગુનામાં 14 આરોપીઓ સામેલ છે.બાકી ના આરોપીઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ નો દોર શરૂ કર્યો છે.

Conclusion:પાટણ એલ.સી.બીપોલીસે શહેર મા પ્રવેશ અને બહાર ના તેમજ જિલ્લા બહાર ના સી.સી. ટીવી.ફૂટેજ ના આધારે લૂંટ નસ આરોપીઓ ને ઝડપી લીધા છે.આંગડિયા પેઢી કર્મચારીઓ ને લૂંટનાર આરોપીઓ અગાઉ મહેસાણા વોટર પાર્ક પાસે એસ. ટી.બસ મા આંગડિયાની લૂંટ મા સંડોવાયેલ છે.

બાઈટ 1 શોભા ભૂતડા જિલ્લા પોલીસ અધિક્ષક પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.