ETV Bharat / state

પાટણ RTOમાં 5000ની લાંચ લેતા ACBએ શખ્સને ઝડપી પોડ્યો

author img

By

Published : Apr 6, 2019, 7:12 AM IST

પાટણ: RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી આપનાર અરજદાર ટ્રેક પર ટેસ્ટ આપવા જતા ટ્રેકના ઓપરેટર દ્વારા ટ્રેકમાં પાસ કરવાના રૂપિયા 5000ની માંગણી કરતા ACBએ રંગે હાથ ઝડપી પડ્યો હતો.

સ્પોટ ફોટો

ACB દ્વારા છટકું ગોઠવી ટ્રેક ના ઓપરેટર કેતુલ પટેલ નામના શખ્સને રંગે હાથ 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પડ્યો હતો. ઓપરેટર કેતુલ પટેલે અરજદાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટ્રેક ના ટેસ્ટમાં પાસ કરી આપવાનું કહીને રૂપિયા 5000ની માંગણી કરી હતી. જેને લઈ અરજદાર દ્વારા ACB કચેરીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ACBના સ્ટાફ દ્વારા છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો. આ બનાવ સામે આવતા RTO કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જયારે ઝડપાયેલા ઇસમને ACB ઓફિસ લઈ જઈ વધું કાર્યવાહી હાથ ધરી છે.

RJ_GJ_PTN_5_APRIL_01_ACB TREP_VDO _BHAVESH BHOJAK     

એન્કર - પાટણ આર.ટી.ઓ કચેરી માં પાકું લાયસન્સ મેળવવા માટે ની અરજી આપનાર અરજદાર  ટ્રેક પર ટેસ્ટ આપવા જતા ટ્રેક ના ઓપરેટર  દ્વારા ટ્રેક માં પાસ કરવા ના   રૂપિયા ૫૦૦૦ ની માંગણી કરતા એ.સી.બી એ રંગે હાથ ઝડપી પડ્યો હતો એ.સી.બી દ્વારા છટકું ગોઠવી ટ્રેક ના ઓપરેટર કેતુલ પટેલ નામના શખ્સ ને રંગે હાથ ૫૦૦૦ રૂપિયા ની લાંચ લેતા ઝડપી પડ્યો હતો ઓપરેટર કેતુલ પટેલે  અરજદાર પાસે રૂપિયા ૫૦૦૦ ની માંગણી કરી હતી બદલા માં તેઓ ને ટ્રેક ના ટેસ્ટ માં પાસ કરી આપવા નું જણાવ્યું હતું જેને લઈ અરજદાર દ્વારા એ.સી.બી કચેરી નો સંપર્ક કરી ફરિયાદ આપતા એ.સી.બી ના સ્ટાફ દ્વારા છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો આ બનાવ પ્રકાશ માં આવતા આર.ટી.ઓ કચેરી માં ખળભળાટ મચી જવા પામ્યો હતો જયારે ઝડપાયેલા ઇસમ ને એ.સી.બી કચેરી ખાતે લઈ જઈ આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી 

વિઝન   

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.