ETV Bharat / state

ગોધરામાં અજાણ્યા ઈસમની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો - હત્યા કરીને ફેંકી દીધેલ હાલતમાં મૃતદેહ મળ્યો

પંચમહાલ: ગોધરા ગોન્દ્રા વિસ્તારમાં આવેલ કાલુશાહ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાનમાંથી અજાણ્યા યુવકનો હત્યા કરેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જિલ્લા પોલીસ વડા સહિત ડોક સ્કોડ FHLની ટીમ ઘટના સ્થેળ પહોંચી તપાસ શરૂ કરી હતી.

etv bharat
ગોધરા ખાતે અજાણ્યા ઈસમની હત્યા કરીને ફેંકી દીધેલ હાલતમાં મૃતદેહ મળ્યો
author img

By

Published : Dec 10, 2019, 11:47 PM IST

ગોન્દ્રા વિસ્તારના કાલુશાહ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાનમાંથી અંદાજિત 30 વર્ષના યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે કબ્રસ્તાનના ટ્રસ્ટી દ્વારા કબ્રસ્તાનમાં યુવકનો મૃતદેહ હોવાનું પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગોધરા ખાતે અજાણ્યા ઈસમની હત્યા કરીને ફેંકી દીધેલ હાલતમાં મૃતદેહ મળ્યો
આ મામલે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ ડૉ. વડા લીના પાટીલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ અજાણ્યા યુવકના મૃતદેહ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવકના મૃતદેહ ઓળખ છતી ન થાય તેમાટે ક્રૂરતા પૂર્વક યુવકના ચેહરાને વજનદાર પથ્થર વડે કુરેદી નાખવામાં આવ્યો હતો. આ તરફ પોલીસને યુવકની ઓળખ છતી કરે તેવા કોઈ પણ પ્રકારના પુરાવા પહેરેલ કપડામાંથી મળી આવ્યા ન હતા. જેના કારણે યુવકના મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે એક પડકારરૂપ સાબિત થઈ હતી.

શંકાસ્પદ અજાણ્યા યુવકનો મૃતદેહ ઓળખ થઇ શકે માટે ગોધરા સહિત આસપાસના વિસ્ત્તારના લોકોનોનો સંપર્ક કરી કબ્રસ્તાન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જો કે, સતત ચાર કલાકની જેહમત બાદ પણ યુવકની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે યુવકના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપી હતી. આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:ગોધરા ના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ કાલુશાહ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન માંથી અજાણ્યા યુવક ની હત્યા કરેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જિલ્લા પોલીસ વડા સહિત ડોક સ્કોડ એફ એસ એલ ની ટીમ ઘટના સ્થેળ; પહોંચી તપાસ શરૂ કરી

ગોધરા ના મેશરી નદી પટને અડી ને આવેલ ગોન્દ્રા વિસ્તાર ના કાલુશાહ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન માંથી અંદાજિત 30 વર્ષના યુવક ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી વહેલી સવારે કબ્રસ્તાન ના ટ્રસ્ટી દ્વારા કબ્રસ્તાનમાં યુવક ની લાશ હોવાનું પોલીસ ને જાણ કરવામાં આવી હતી આ મામલે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ ડૉ વડા લીના પાટીલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ અજાણ્યા યુવક ના લાશ મામલે પ્રાથમિક તપાસ શરૂ હતી પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસ માં યુવક ની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું યુવક ના લાશની ઓળખ છતી ન થાય તેમાટે ક્રૂરતા પૂર્વક યુવક ના ચેહરાને વજનદાર પથ્થર વડે કુરેદી નાખવામાં આવ્યો હતો આ તરફ પોલીસને યુવક ની ઓળખ છતી કરે તેવા કોઈ પણ પ્રકાર ના પુરાવા પહેરેલ કપડામાંથી મળી આવ્યા નહતા જેના કારણે યુવક ની લાશની ઓળખ કરવી પોલીસ માટે એક પડકારરૂપ સાબિત થઈ છે

શંકાસ્પદ અજાણ્યા યુવક ની લાશ ની ઓળખ થઇ શકે માટે ગોધરા સહીત આસપાસ ના વિસ્ત્તાર ના લોકોનો નો સંપર્ક કરી કબ્રસ્તાન ખાતે બોલાવવામાં આવ્યા હતા જોકે સતત ચાર કલાક ની જેહમત બાદ પણ યુવક ની ઓળખ થઈ શકી ન હતી પોલીસે યુવક ની લાશને ગોધરા સિવિલ હોસ્પિટલ ના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપી હતી આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

બાઈટ ; આર આઈ દેસાઈ ' dysp ગોધરાBody:કંદર્પ પંડ્યા Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.