ETV Bharat / state

પંચમહાલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ - celebration

પંચમહાલઃ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ગોધરા અને શહેરા પાલિક દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

pml
author img

By

Published : Jun 6, 2019, 3:59 AM IST

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે નગરપાલિકા તંત્ર અને સામાજીક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ઉપલક્ષમાં પર્યાવરણ જાગૃતિ રેલીનુ આયોજન બેનરો સાથે કરવામાં આવ્યુ હતુ. રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. જે ગોધરાના અટલબાગ વિસ્તાર ખાતે પહોચીને વૃક્ષારોપણ કરીને જતન કરવાનો તેમજ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાનો તથા ગ્રીન એનર્જીને સપોર્ટ કરવાનો સંકલ્પ લીધો હતો.

pml
પંચમહાલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

આ કાર્યક્રમમાં નાયબ કલેકટર એન.એન.નલવાયા ગોધરા નગરપાલિકા પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ, વનવિભાગના કર્મચારીઓ, પાલિકાના કર્મચારીઓ સહિત શહેરીજનો જોડાયા હતા. શહેરા પાલિકા ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમા પાલિકા ઉપપ્રમુખ પ્રદિપ પદવાણી ફુડ ઇન્સપેકટર જીતેન્દ્ર રાઠોડ, પાલિકા સભ્યો સહિત કર્મચારીઓએ વિવિધ છોડનુ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને ઊજવણી કરી હતી.

પંચમહાલમા વિશ્વ પર્યાવરણ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. પંચમહાલ. પંચમહાલ જીલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા ગોધરા અને શહેરા પાલિક દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે નગરપાલિકા તંત્ર અને સામાજીક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેના ઉપલક્ષમાં પર્યાવરણ જાગૃતિ રેલીનુ આયોજન બેનરો સાથે કરવામાં આવ્યુ હતુ.રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી.ત્યારબાદ ગોધરાના અટલબાગ વિસ્તાર ખાતે પહોચીને વૃક્ષારોપણ કરીને જતન કરવાનો તેમજ પ્લાસ્ટીકનો ઓછો ઉપયોગ કરવાનો અને ગ્રીન એનર્જીને સપોર્ટ કરવાનો સંકલ્પ લીધો હતો.આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ કલેકટર એન.એન.નલવાયા ગોધરા નગરપાલિકા પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ,સહિત વનવિભાગના કર્મચારીઓ, પાલિકાના કર્મચારીઓ સહિત શહેરીજનો પણ હાજર રહ્યા હતા.શહેરા પાલિકા ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા પાલિકા ઉપ પ્રમુખ પ્રદિપ પદવાણી ફુડ ઇન્સપેકટર જીતેન્દ્ર રાઠોડ ,પાલિકા સભ્યો સહિત કર્મચારીઓએ વિવિધ છોનુ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામા આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.