ETV Bharat / state

પંચમહાલના જાંબુઘોડાના ઘાણકીયા ગામના ખેડુતે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી. - jambu goda

પંચમહાલઃ જાંબુઘોડા તાલુકાના ધાણકીયા ગામના રતિલાલભાઈ રાઠવા તેમના ખેતીના પરંપરાગત વ્યવસાયમાં આધુનિક પધ્ધતિના ઉપયોગ થકી 9 વીઘા જમીનમાં ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી બમણુ ઉત્પાદન મેળવ્યુ છે.

ંમમંવ
author img

By

Published : Jul 12, 2019, 12:42 AM IST

Updated : Jul 12, 2019, 2:56 AM IST

રતિલાલ ભાઈ ચોમાસા આધારિત અને જૂનવાણી પધ્ધતિથી ખેતી કરતા હતા. ત્યારે જે પાકતું તેમાં તેમને કોઈ ભલીવાર દેખાતો ન હોતો. ખેતી ખર્ચ વધારો આવતો હતો તો તે સામે પૂરતું વળતર આપે તેવું ઉત્પાદન થતું ન હોતું.ત્યારે રતિલાલભાઈને ટપક સિંચાઈ વિશે માહિતી મળી, જેમાં ખેતી તેમણે ખેતી ખર્ચનો ઘટાડો અને પાણીના વપરાશ ઓછો થવાની વાત જાણી. ઉપરાંત રાજ્ય સરકારની ટપક સિંચાઈ પધ્ધતિમાંની યોજનામાં આદિવાસી ખેડૂત તરીકે મળતી 75 ટકાની સહાયની પણ માહિતી મેળવી અને પોતાની 9 વીઘા જમીનમાં ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી લીધી.

જાંબુઘોડાના ઘાણકીયા ગામના ખેડુતે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી.

ગુજરાત ગ્રીન રેવોલ્યુશન સેન્ટર મારફતે સિંચાઈની આખી સિસ્ટમ-પાણીની ટાંકી, પાઈપલાઈન સહિતના આનુષંગિક સાધનો મેળવી ખેતરમાં ગોઠવ્યા, જેમાં તેમણે માત્ર રૂપીયા.25,000 જેવી રકમ ચૂકવી. આ ટપક સિંચાઈથી રતિલાલભાઈએ ખેતી કરી તો તેમણે હિસાબ લગાવ્યો એ મુજબ પાણીનો વપરાશ તો ઓછો થયો સાથે ખાતર પણ ઓછું વપરાયું. સામે 4 વીઘાના ખેતરમાં 150 મણ કપાસ પકવ્યો અને 4 વીઘા જમીનમાં 300 મણનું મકાઈનું ઉત્પાદન મેળવ્યું. ઉત્પાદન બમણું થયું અને ખેતી ખર્ચ પણ ઘટ્યો. બધો હિસાબ માંડતા તેમણે રૂપીયા.2 લાખ કરતા વધુની આવક મેળવી.

આમ સિંચાઈની આધુનિક પધ્ધતિ અપનાવવાથી ખેડૂતને ખેત ઉત્પાદન બમણું મળે, આવક વધે અને સાથે ખેતી ખર્ચમાં પણ ઘટાડો થતો હોય છે. રતિલાલભાઈએ પોતાની બાજુના ખેતરના ખેડૂતોને પોતે કરેલી બમણી આવક વિશે માહિતગાર કરી તેમને પણ ટપક સિંચાઈ અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે.

Intro:જાંબુઘોડા તાલુકાના ધાણકીયા ગામના રતિલાલભાઈ રાઠવા તેમના ખેતીના પરંપરાગત વ્યવસાયમાં આધુનિક પધ્ધતિના ઉપયોગ થકી ૯ વીઘા જમીનમાં ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી બમણુ ઉત્પાદન મેળવ્યૂ છે.
Body:રતિલાલ ભાઈ ચોમાસા આધારિત અને જૂનવાણી પધ્ધતિથી ખેતી કરતા હતા ત્યારે જે પાકતું તેમાં તેમને કોઈ ભલીવાર દેખાતો નહોતો. ખેતી ખર્ચ વધારો આવતો હતો તો તે સામે પૂરતું વળતર આપે તેવું ઉત્પાદન થતું નહોતું.
રતિલાલભાઈને ટપક સિંચાઈ વિશે માહિતી મળી, જેમાં ખેતી તેમણે ખેતી ખર્ચનો ઘટાડો અને પાણીના વપરાશ ઓછો થવાની વાત જાણી. ઉપરાંત રાજ્ય સરકારની ટપક સિંચાઈ પધ્ધતિમાંની યોજનામાં આદિવાસી ખેડૂત તરીકે મળતી ૭૫ ટકાની સહાયની પણ માહિતી મેળવી અને પોતાની ૯ વીઘા જમીનમાં ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી લીધી.
ગુજરાત ગ્રીન રેવોલ્યુશન સેન્ટર મારફતે સિંચાઈની આખી સિસ્ટમ-પાણીની ટાંકી, પાઈપલાઈન સહિતના આનુષંગિક સાધનો મેળવી ખેતરમાં ગોઠવ્યા, જેમાં તેમણે માત્ર રૂા.૨૫,૦૦૦ જેવી રકમ ચૂકવી.
ટપક સિંચાઈથી રતિલાલભાઈએ ખેતી કરી તો તેમણે હિસાબ લગાવ્યો એ મુજબ પાણીનો વપરાશ તો ઓછો થયો સાથે ખાતર પણ ઓછું વપરાયું. સામે ૪ વીઘાના ખેતરમાં ૧૫૦ મણ કપાસ પકવ્યો અને ૪ વીઘા જમીનમાં ૩૦૦ મણનું મકાઈનું ઉત્પાદન મેળવ્યું. ઉત્પાદન બમણું થયું અને ખેતી ખર્ચ પણ ઘટ્યો. બધો હિસાબ માંડતા તેમણે રૂા.૨ લાખ કરતા વધુની આવક મેળવી.
         
Conclusion:આમ સિંચાઈની આધુનિક પધ્ધતિ અપનાવવાથી ખેડૂતને ખેત ઉત્પાદન બમણું મળે, આવક વધે અને સાથે ખેતી ખર્ચમાં પણ ઘટાડો થતો હોય છે. રતિલાલભાઈએ પોતાની બાજુના ખેતરના ખેડૂતોને પોતે કરેલી બમણી આવક વિશે માહિતગાર કરી તેમને પણ ટપક સિંચાઈ અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે.

Last Updated : Jul 12, 2019, 2:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.