ETV Bharat / state

મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો 40 હજારની વધુ લીડથી વિજય

પંચમહાલ
પંચમહાલ
author img

By

Published : May 2, 2021, 7:48 AM IST

Updated : May 2, 2021, 3:45 PM IST

13:27 May 02

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો 40 હજારથી વધુ લીડથી વિજય

  • પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો 40 હજારથી વધુ લીડથી વિજય

12:50 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 21માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર:  59862 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 20453 મત

ભાજપ ઉમેદવારની જીત નિશ્ચિત

12:40 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 19માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 54039 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 19418 મત

ભાજપ ઉમેદવાર 34621 લીડથી આગળ

12:27 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 18માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 49916 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 19086 મત

ભાજપ ઉમેદવાર 30830 લીડથી આગળ

12:26 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 17માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 46314 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 18760 મત

ભાજપ ઉમેદવાર 27554 લીડથી આગળ

12:11 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 16માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 41615 મત

કોંગ્રેસ  સુરેશભાઈ કટારા : 18414

ભાજપ ઉમેદવાર 23201 લીડથી આગળ

11:42 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 13માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 30473 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 16776 મત

ભાજપ ઉમેદવાર 13697 લીડથી આગળ

11:34 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 12માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 27158 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 15638 મત

ભાજપ ઉમેદવાર 11520ની લીડથી આગળ

11:21 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 11માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 25507 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 14046 મત

ભાજપ ઉમેદવાર 11000ની લીડથી આગળ

11:14 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 10માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 23273 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 12406 મત

ભાજપ ઉમેદવાર વધુની લીડથી આગળ આગળ

11:14 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 9માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 21582 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 9874 મત

ભાજપ ઉમેદવાર વધુની લીડથી આગળ આગળ

11:10 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 8માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 20483 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 7939

ભાજપ ઉમેદવારના નિમિષાબેન સુથાર 12000 થી વધુ ની લીડથી આગળ

10:54 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ 7માં રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 17747 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 6584

ભાજપ ઉમેદવારના નિમિષાબેન સુથાર 10863 ની લીડથી આગળ 

10:45 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ છઠ્ઠા રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 14426 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 5796

ભાજપ ઉમેદવાર આગળ

10:44 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ પાંચ રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 12735 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 4750

ભાજપ ઉમેદવાર આગળ

10:43 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ ચોથા રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 11240 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 3547

ભાજપ ઉમેદવાર આગળ

10:42 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ ત્રીજા રાઉન્ડના અંતે

ભાજપ નિમિષાબેન સુથાર: 8245 મત

કોંગ્રેસ સુરેશભાઈ કટારા : 2513

ભાજપ ઉમેદવાર આગળ

10:06 May 02

પંચમહાલ: મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ બીજા રાઉન્ડ

ભાજપ નિમિષા સુથાર: 5572 મત

કોંગ્રેસ સુરેશ કટારા : 1491

ભાજપ ઉમેદવાર આગળ

09:41 May 02

પંચમહાલ: મોરવા હડફ પેટાચૂંટણી મતગણતરી અપડેટ પહેલો રાઉન્ડ

ભાજપ નિમિષા સુથાર: 2968 મત

કોંગ્રેસ સુરેશ કટારા : 585 મત

ભાજપ ઉમેદવાર આગળ

09:30 May 02

મોરવા હડફ પેટા ચૂંટણી પરિણામ

  • મોરવા હડફ પેટા ચૂંટણી પરિણામ
  • બેલેટ પેપરની મતગણતરીના અંતે ભાજપ આગળ
  • કુલ 173 બેલેટ પેપરના મતો પૌકી 144 ભાજપને અને 29 કોંગ્રેસ

09:26 May 02

પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરાઈ શરૂ

  • પંચમહાલ જિલ્લાના મોરવા હડફની પેટા ચૂંટણી 17મી એપ્રિલના રોજ યોજાઈ હતી.
  • જેનું આજરોજ મોરવા હડફ ખાતે આવેલ સરકારી વિનિયન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
  • સવારે 8 વાગે ચાલુ થયેલ મતગણતરીમાં પહેલા બેલેટ પેપરના મત ગણતરી હાથ ધરવામાં આવી છે.
  • ત્યારબાદ evm મશીનની હાથ ગણતરી કરવામાં આવશે.
  • સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીંયા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે .
  • તેમજ કોઈ પણ પક્ષના સમર્થકોને મતગણતરી કેન્દ્રથી દુર રાખવામાં આવ્યા છે.

08:32 May 02

મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી શરૂ

  • મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી છે
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે ગણતરી

07:33 May 02

આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી

  • આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી
  • પ્રથમ બેલેટ પેપર પરના મતોની ગણતરી થશે
  • ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે

06:58 May 02

મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો 40 હજારની વધુ લીડથી વિજય

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી આજે રવિવારે મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનિયન કૉલેજ ખાતે યોજવામાં આવશે. જેમાં સવારે 8 કલાકથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવશે. પ્રથમ બેલેટ પેપર પરના મતોની ગણતરી ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે. આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે .પત્રકારોને પણ કોરોના નેગીટિવ રિપોર્ટ બતાવીને જ પ્રવેશ આપવામાં આવશે.

Last Updated : May 2, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.