ETV Bharat / state

પંચમહાલ: શહેરા પંથકમાં લાકડા ભરેલા ટેમ્પા સહિત 1ની અટકાયત

author img

By

Published : Nov 29, 2019, 8:44 PM IST

પંચમહાલ: ગોધરા શહેરાના નરસાણા પાસેથી વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે લઇ જવાઇ રહેલા પંચરવ લાકડા ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો. વન વિભાગે લાકડા ભરેલા ટેમ્પા સહિત એક વ્યક્તિની અટકાયત કરી હતી.

panchmahal
etv bharat

પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં રાત્રીના સમયે લાકડાની ગેરકાયદેસર હેરાફેરીની ઘટનાઓ વધી હોય તેમ લાગી રહ્યું છે. શહેરા વનવિભાગની જે.કે. સોલંકી સહિતની શહેરા ટીમના અધિકારીઓએ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન એક પંચરવ લાકડા ભરેલા ટેમ્પા સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી.

પંચમહાલના શહેરા પંથકમા લાકડા ભરેલા ટેમ્પા સહિત એક વ્યક્તિની અટકાયત કરી

વનવિભાગે શહેરા-નરસાણા માર્ગ ઉપરથી આ ટેમ્પો પકડી પાડ્યો હતો. અને શહેરા વનવિભાગની ઓફીસ ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે, આ વિસ્તારમા ગેરકાયદેસર રીતે લાકડાઓની હેરાફેરી થતી હોવાની પણ લોકબુમો ઉઠતી રહે છે. વનવિભાગ દ્વારા આ મામલે વધુ કડક પેટોલિંગ કરવામા આવે તે પણ જરુરી છે.

Intro:
ગોધરા,

શહેરાના નરસાણા પાસેથી વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે લઇ જવાઇ રહેલા પંચરવ લાકડા ભરેલો ટેમ્પો પકડી પાડ્યો છે. વન વિભાગે લાકડા સહિતનો લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Body:
પંચમહાલ જીલ્લાનો શહેરા પંથક રાત્રીના સમયમા છાસવારે લાકડાની ગેરકાયદેસર હેરાફેરીની ઘટનાઓ વધી હોય તેમ લાગી રહ્યુ છે.ત્યારે શહેરા વનવિભાગની જે.કે. સોલંકી સહિતની શહેરા ટીમના અધિકારીઓએ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન એક પંચરવ લાકડા ભરેલા ટેમ્પા સાથે એક વ્યક્તિની પણ અટકાયત કરી હતી.વનવિભાગે શહેરા-નરસાણા માર્ગ ઉપરથી આ ટેમ્પો પકડી પાડ્યો હતો. અને શહેરા વનવિભાગની ઓફીસ ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી. અત્રે આ વિસ્તારમા ગેરકાયદેસર રીતે લાકડાઓની હેરાફેરી થતી હોવાની પણ લોકબુમો ઉઠતી રહે છે.ત્યારે વનવિભાગે પણ આ મામલે વધુ કડક પ્રેટોલિંગ કરવામા આવે તે પણ જરુરી છે.
Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.