અષાઢ સુદ તેરસથી કુંવારિકાઓ માટે મહત્વના ગણવામાં આવતા એવા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે. નાની બાળાઓ જ્વારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જયારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે. પંચમહાલ જીલ્લામાં સવારથી જ વિવિધ શિવાલયોમાં શિવલીંગના પૂજન અર્ચન માટે ભારે ભીડ જોવા મળી હતી. જીલ્લાના જાણીતા મરૂડેશ્વર મંદિરના શિવલિંગના પૂજન અર્ચન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરના સુકા મેવા સહિતની વસ્તુઓ ખાઇને ઉપવાસ કરવાના હોય છે.
આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ, પંચમહાલના શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જામી - festival
પંચમહાલ: આજથી એટલે કે રવિવારના દિવસથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે જીલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતીઓ પૂજન અર્ચન કરી સારો અને ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ વ્રતમાં શિવલીંગ પર દૂધ,જળ,બીલીપત્ર,પુષ્પ સહિતનો અભિષેક કર્યો હતો. જીલ્લાના પૌરાણીક એવા મરૂડેશ્વર મંદિર ખાતે પૂજન અર્ચન માટે કુંવારિકાઓની ભીડ જોવા મળી હતી.
અષાઢ સુદ તેરસથી કુંવારિકાઓ માટે મહત્વના ગણવામાં આવતા એવા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે. નાની બાળાઓ જ્વારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જયારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે. પંચમહાલ જીલ્લામાં સવારથી જ વિવિધ શિવાલયોમાં શિવલીંગના પૂજન અર્ચન માટે ભારે ભીડ જોવા મળી હતી. જીલ્લાના જાણીતા મરૂડેશ્વર મંદિરના શિવલિંગના પૂજન અર્ચન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરના સુકા મેવા સહિતની વસ્તુઓ ખાઇને ઉપવાસ કરવાના હોય છે.
પંચમહાલ.
પંચમહાલ જીલ્લામાં આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે.જીલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતિઓ પુજન અર્ચન કરી સારો અને ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરી હતી.સાથે શિવલીંગ ઉપર દુધ,જળ ,બીલીપત્ર,પુષ્પ સહિતનો અભિષેક કર્યો હતો.જીલ્લાના પૌરાણીક એવા મરૂડેશ્વર મંદિર ખાતે પુજન અર્ચન માટે કૂવારિકાઓની ભીડ જોવા મળી હતી.
Body:અષાઢ સુદ તેરસથી કુવારિકાઓ માટે મહત્વના ગણવામાં આવતા એવા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે.શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યૂ હોવાનો ઊલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે.
નાની બાળાઓ જવારા ઉગાડીને પુજન અર્ચન કરે છે.જયારે મોટી કુવારિકાઓ શિવમંદિરમાં જઇને દુધજલનો અભિષેક કરે છે.પંચમહાલ જીલ્લામાં સવારથી જ વિવિધ શિવાલયોમાં ભારે શિવલિંગના પુજન અર્ચન માટે ભારે ભીડ જોવા મળી હતી.જીલ્લાના જાણીતા મરૂડેશ્વર મંદિરના શિવલિંગના પૂજન અર્ચન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી.
Conclusion:આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરનૂ સુકા મેવા સહિતની વસ્તુઓ ખાઇને ઉપવાસ કરવાના હોય છે.