ETV Bharat / state

પંચમહાલ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ - Motor Vehicle Act

પંચમહાલઃ જિલ્લામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગ પર શહેરા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૫૦થી વધુ બાઈક, કાર સહિતના વાહનચાલકોને નવા મોટર વ્હીકલ એક્ટના કાયદાનું પાલન ન કરવા બદલ સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો.

panchamaha
author img

By

Published : Nov 12, 2019, 9:42 PM IST

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ કાયદો અમલી બન્યો છે. ત્યારે, પંચમહાલ પોલીસ વિભાગ પણ આ નવા કાયદાના વાહનચાલકો પાલન કરે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર શહેરા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ મથકના PSI લક્ષ્મણ સિંહ પરમાર ટ્રાફિક શાખા અને પોલીસ સ્ટાફ દ્વારા વાઘજીપુર ચોકડી પાસે ગોધરા તરફ જતા વાહનોનુ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમા બાઈક, ફોરવ્હીલર કાર તેમજ ટ્રક જેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને કાયદાની વિરૂદ્ધ ચાલનારા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલવામાં આવ્યો હતો.

પંચમહાલ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ

આ ટ્રાફિક ડ્રાઇવના પગલે નિયમોનુ પાલન ન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા માટે સક્રીય બની હતી.

Intro:પંચમહાલ જિલ્લાના માંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગો ઉપર શહેરા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ૫૦ થી વધુ બાઈક , કાર સહિત ના વાહનચાલકોને નવા મોટર વ્હીકલ એક્ટ ના કાયદાનું પાલન ન કરવા બદલ સ્થળ ઉપર દંડ કરવામાં આવ્યો હતો

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ કાયદો અમલી બન્યો છે ત્યારે પંચમહાલ પોલીસ વિભાગ પણ આ નવા કાયદાના વાહનચાલકો પાલન કરે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે ત્યારે
હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર શહેરા પોલીસ વીભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને સ્થાનિક પોલીસ મથક ના પી. એસ. આઈ લક્ષ્મણ સિંહ પરમાર ટ્રાફિક શાખા અને પોલીસ સ્ટાફ દ્વારા વાઘજીપુર ચોકડી પાસે ગોધરા તરફ જતા વાહનો નુ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા બાઈક , ફોરવીલર કાર તેમજ મોટી ટ્રક જેવા વાહનો ને ઊભા રખાવી ને કડક કાર્યવાહી હાથધરી હતી હેલ્મેટ , સીટ બેલ્ટ જરૂરી કાગળો ના હોય તેવા વાહન ચાલકો ને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ૫૦ થી વધુ વાહનો ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિક નિયમો નુ પાલન ના કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો શહેરા સહિત સમગ્ર જીલ્લા મા પોલીસ દ્વારા ટ્રાફિક ના નિયમો નુ પાલન કરવા માટે સક્રીય બની હતીBody:..Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.