પાવાગઢ યાત્રાધામ એટલે 51 શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ કહેવાય છે અને કહેવાય છે કે માતા પાર્વતી ના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞ માં પાર્વતી જી ના પતિ મહાદેવ ને આમન્ત્રણ આપવા માં નહોતું આપાયું અને એ જાણ્યા બાદ માતા પાર્વતી ને પોતાના પતિ ના અપમાન થયા નું લાગતા તેઓ યજ્ઞ કુંડ માં કૂદી ને પોતાની આહુતિ આપી દીધી હતી જેની જાણ થયા બાદ ભગવાન મહાદેવ ને ખુબજ લાગી આવતા તેઓ એ તાંડવઃ નૃત્ય કરતા કરતા પાર્વતીજી ના ભસ્મ થયેલ દેહ ના ભાગ ને ચારેય દિશા માં 51 જગ્યા એ ફેંક્યો હતો જેમાં પાવાગઢ ખાતે માતાજી ના ડાબા પગ ના અંગુઠા ની ભાગ પડતા અહીં આ જગ્યા ને શક્તિપીઠ તરીકે ઓળખ મળી
દરેક ધર્મ અને 100 ઉપરાંત હેરિટેજ સાઈટ ધરાવતા પાવાગઢ ને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળેલ હોઈ અહીં દેશ ભર માંથી ભક્તો આવે છે અને અહીં આસો ની નવરાત્રી દરમિયાન અંદાજે 9 દિવસ ના 40 થી 50 લાખ ભક્તો દર્શને આવે છે
ખાસ કરી ને પાવાગઢ ખાતે ગુજરાત ભર ની સાથે સાથે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્ર માંથી માઇભક્તો આવતા હોય છે
ક્યાંક પગપાળા સંઘો નાચતા કુદતા માતા ના દરબાર માં આવતા હતા ક્યાંક માતાજી ની ભક્તિ માં લીન એવા આવનવા માતાજી ના વેશ ધારણ કરી ને આવતા જોવા મળે છે તો ક્યાંક માતાજી ની શ્રદ્ધા નો અતિરેક એટલે કે અંધશ્રદ્ધા પણ અહીં જોવા મળતી હતી ઘણા લોકો જેઓ માતાજી બની નેધૂણતાં ધુણતા અહીં આવતા હોય છે અને ધારદાર હથિયારો થી વિકૃત પ્રદશન કરતા પણ જણાતા હતા
મેઘાની મહેરબાની વચ્ચે પાવાગઢ દીપી ઉઠ્યું, વેપારીઓએ પ્લાસ્ટિકમુક્ત યાત્રાધામ માટે લીધી ટેક - પંચમહાલ સમાચાર
પંચમહાલઃ આસો માસની નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે અને માઈ ભક્તો માં આદ્યશક્તિની આરાધનામાં લાગી ગયા છે, ત્યારે પંચમહાલમાં આવેલા જગ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ માઇભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. તેમાંય આ વખતે જાણે પ્રકૃતિ પણ શોળે કળાએ ખીલી ઉઠેલ દેખાય છે અને ચોમાસુ હજુ ચાલુ જ રહેવાથી વાદળોથી પાવાગઢ ઘેરાયેલ પણ જોવા મળે છે.
પાવાગઢ યાત્રાધામ એટલે 51 શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ કહેવાય છે અને કહેવાય છે કે માતા પાર્વતી ના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞ માં પાર્વતી જી ના પતિ મહાદેવ ને આમન્ત્રણ આપવા માં નહોતું આપાયું અને એ જાણ્યા બાદ માતા પાર્વતી ને પોતાના પતિ ના અપમાન થયા નું લાગતા તેઓ યજ્ઞ કુંડ માં કૂદી ને પોતાની આહુતિ આપી દીધી હતી જેની જાણ થયા બાદ ભગવાન મહાદેવ ને ખુબજ લાગી આવતા તેઓ એ તાંડવઃ નૃત્ય કરતા કરતા પાર્વતીજી ના ભસ્મ થયેલ દેહ ના ભાગ ને ચારેય દિશા માં 51 જગ્યા એ ફેંક્યો હતો જેમાં પાવાગઢ ખાતે માતાજી ના ડાબા પગ ના અંગુઠા ની ભાગ પડતા અહીં આ જગ્યા ને શક્તિપીઠ તરીકે ઓળખ મળી
દરેક ધર્મ અને 100 ઉપરાંત હેરિટેજ સાઈટ ધરાવતા પાવાગઢ ને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળેલ હોઈ અહીં દેશ ભર માંથી ભક્તો આવે છે અને અહીં આસો ની નવરાત્રી દરમિયાન અંદાજે 9 દિવસ ના 40 થી 50 લાખ ભક્તો દર્શને આવે છે
ખાસ કરી ને પાવાગઢ ખાતે ગુજરાત ભર ની સાથે સાથે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્ર માંથી માઇભક્તો આવતા હોય છે
ક્યાંક પગપાળા સંઘો નાચતા કુદતા માતા ના દરબાર માં આવતા હતા ક્યાંક માતાજી ની ભક્તિ માં લીન એવા આવનવા માતાજી ના વેશ ધારણ કરી ને આવતા જોવા મળે છે તો ક્યાંક માતાજી ની શ્રદ્ધા નો અતિરેક એટલે કે અંધશ્રદ્ધા પણ અહીં જોવા મળતી હતી ઘણા લોકો જેઓ માતાજી બની નેધૂણતાં ધુણતા અહીં આવતા હોય છે અને ધારદાર હથિયારો થી વિકૃત પ્રદશન કરતા પણ જણાતા હતા
પાવાગઢ યાત્રાધામ એટલે 51 શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ કહેવાય છે અને કહેવાય છે કે માતા પાર્વતી ના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞ માં પાર્વતી જી ના પતિ મહાદેવ ને આમન્ત્રણ આપવા માં નહોતું આપાયું અને એ જાણ્યા બાદ માતા પાર્વતી ને પોતાના પતિ ના અપમાન થયા નું લાગતા તેઓ યજ્ઞ કુંડ માં કૂદી ને પોતાની આહુતિ આપી દીધી હતી જેની જાણ થયા બાદ ભગવાન મહાદેવ ને ખુબજ લાગી આવતા તેઓ એ તાંડવઃ નૃત્ય કરતા કરતા પાર્વતીજી ના ભસ્મ થયેલ દેહ ના ભાગ ને ચારેય દિશા માં 51 જગ્યા એ ફેંક્યો હતો જેમાં પાવાગઢ ખાતે માતાજી ના ડાબા પગ ના અંગુઠા ની ભાગ પડતા અહીં આ જગ્યા ને શક્તિપીઠ તરીકે ઓળખ મળી
દરેક ધર્મ અને 100 ઉપરાંત હેરિટેજ સાઈટ ધરાવતા પાવાગઢ ને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળેલ હોઈ અહીં દેશ ભર માંથી ભક્તો આવે છે અને અહીં આસો ની નવરાત્રી દરમિયાન અંદાજે 9 દિવસ ના 40 થી 50 લાખ ભક્તો દર્શને આવે છે
ખાસ કરી ને પાવાગઢ ખાતે ગુજરાત ભર ની સાથે સાથે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્ર માંથી માઇભક્તો આવતા હોય છે
ક્યાંક પગપાળા સંઘો નાચતા કુદતા માતા ના દરબાર માં આવતા હતા ક્યાંક માતાજી ની ભક્તિ માં લીન એવા આવનવા માતાજી ના વેશ ધારણ કરી ને આવતા જોવા મળે છે તો ક્યાંક માતાજી ની શ્રદ્ધા નો અતિરેક એટલે કે અંધશ્રદ્ધા પણ અહીં જોવા મળતી હતી ઘણા લોકો જેઓ માતાજી બની નેધૂણતાં ધુણતા અહીં આવતા હોય છે અને ધારદાર હથિયારો થી વિકૃત પ્રદશન કરતા પણ જણાતા હતા
અનેક ભક્તો મધ્યપ્રદેશ ની ખાસ હેતુસર અહીં આવતા હોય છે જેઓ ના હાથ માં એક દિપક હોય છે જે જ્યોત પાવાગઢ ખાતે માતાજી ના મંદિર ની જ્યોત થી પ્રગટાવી ને તેને અખન્ડ રાખી ને પોતાના ગામ સુધી લઈ જાય છે અને ત્યાં તેઓ આ જ્યોત થી નવરાત્રી દરમિયાન નવ દિવસ એ દિવા ની ગરબા ગાઈ અને હવન કરી ભક્તિ કરે છે
દર વર્ષે નવરાત્રી દરમિયાન લખો ભક્તો અહીં ઉંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળી ના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે અનેક અટકેલ કામ અહીં માતાજી ની માનતા રાખવા માત્ર થી પુરા થવા ની છે માન્યતા
ખાસ કરી ને ગુજરાત માં અંબાજી પછી પાવાગઢ પણ ઘણા ભક્તો પગપાળા આવનારા દેખાય છે નાના મોટા અને અબાલ વૃદ્ધ સૌ ભક્તિ ભાવ થી કઠિન એવો ડુંગર ચઢી માતા મહાકાળી ના દર્શન કરે છે
ખાસ આ વર્ષે પાવાગઢ નું સૌંદર્ય તો જોવા જેવું છે એક હિલ સ્ટેશન અને આધ્યાત્મિક ભૂમિ ના સમન્વય એવા પાવાગઢ ધામ માં હાલ આખો દિવસ વાદળો ઘેરાયેલા જોવા મળે છે અને વિઝિબિલિટી માત્ર દસ ફૂટ જેટલી થઇ જાય છે ત્યારે ભક્તો આ અનુભૂતિ ને પણ આહલાદક ગણે છે
પાવાગઢ ડુંગર વડોદરા થી 40 કિલોમીટર દૂર આવેલ છે અને ગોધરા થી 50 કિલોમીટર દૂર આવેલ છે અને આ બન્ને જગ્યા એ થી રેલવે અને રોડ મારફતે માતા દર્શને આવી શકાય છે
આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બીજી ઓક્ટોબર થી પ્લાસ્ટિક પાર સંપૂર્ણ પ્રતિબન્ધ મુકવા માં આવ્યો છે ત્યારે તેનો અમલ બીજી ઓક્ટોબર થી થનાર છે ત્યારે પાવાગઢ ના સ્થાનિક વેપારીઓ એ પ્રશંશનીય નિર્ણય લઈ નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતા થી જ પાવાગઢ ને પ્લાસ્ટિક મુક્ત કરવા ની નિર્ણય લઇ લીધો છે અને હવે ગ્રાહક ને પ્લાસ્ટિક ની જગ્યા એ કાગળ અથવા કાપડ ની થેલી આપવા ની શરૂઆત કરી દીધેલ છે
સમગ્ર નવરાત્રી દરમિયાન આહલાદક વાતાવરણ માં લખો ભક્તો માતાજી ના દર્શન કરી પોતાને ધન્ય કરશે ત્યારે આવનાર નવરાત્રી સૌની મનોકામના પૂર્ણ કરે એવી અહીંના સ્થાનિકો પણ પ્રાર્થના કરી રહ્યા છે અને માતા મહાકાળી ની કૃપા સૌ ના પર વરસતી જ રહે એવી કામના કરી રહ્યા છે અહીં ના સ્થાનિક
બાઈટ ..અમિત અરોરા જિલ્લા કલેકટર
બાઈટ. આરતી દવે દર્શનાથી
બાઈટ ,3Body:એપ્રુવ assiment Conclusion: