ETV Bharat / state

ગોધરામાંથી મોરના મૃતદેહ સાથે 2 લોકોને ગ્રામજનોએ પકડી પોલીસને સોંપ્યા

author img

By

Published : Nov 25, 2019, 6:14 AM IST

પંચમહાલ: ગોધરા તાલુકાના બગીડોળ ગામે મોરનું મારણ કરતા ૨ ઇસમોને ગ્રામજનોને ઝડપી પાડી પોલીસને સોપ્યા હતાં. પોલીસ દ્વારા સમગ્ર મામલે વન વિભાગને વધુ કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી. વન વિભાગે પણ બંને ઇસમો વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરના મૃતદેહ સાથે ગ્રામજનોએ 2 લોકોને પકડીને પોલીસને સોંપ્યા

જીલ્લાના ગોધરા તાલુકાના બગીડોળ ગામે ગત મોડી રાત્રીએ ગ્રામજનોએ ગામમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા બે યુવકોને ઝડપી પાડી તેમની પાસે રહેલા થેલાની તપાસ હાથ ધરતા તેમાંથી ગ્રામજનોને મૃત હાલતમાં ૩ મોર મળી આવ્યા હતાં. જેના પગલે ત્યાં હાજર ઉશ્કેરાયેલા ટોળા એ બંને ઇસમોને માર મારી અને પોલીસને જાણ કરી હતી, પોલીસ ગામમાં પહોંચે તે પહેલા તો ટોળાએ બન્ને ઇસમોને ગામમાં જ એક ઝાડ સાથે બાંધી રાખ્યા હતાં.

મોરના મૃતદેહ સાથે ગ્રામજનોએ 2 લોકોને પકડીને પોલીસને સોંપ્યા

પોલીસે ઘટના સ્થળે પહોંચી ૨ ઇસમો સહીત મોરના ૩ મૃતદેહો કબ્જે કરી વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા સમગ્ર મામલે વન એક્ટની કલમો તેમજ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબની કલમો અનુસાર ઝડપાયેલા બંને ઇસમો વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી, જયારે મોરના ૩ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેમનો અતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાત્રી દરમિયાન ગામમાં બનેલી ઘટનાના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Intro:: પંચમહાલના ગોધરા તાલુકાના બગીડોળ ગામે મોરનું મારણ કરતા ૨ ઇસમોને ગ્રામજનોને ઝડપી પાડી પોલીસને સોપવામાં આવ્યા હતા , પોલીસ દ્વારા સમગ્ર મામલે વન વિભાગને વધુ કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી , વન વિભાગ દ્વારા પણ બંને ઇસમો વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના બગીડોળ ગામે ગત મોડી રાત્રીએ ગ્રામજનોએ ગામમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા બે યુવકોને ઝડપી પાડી તેમની પાસે રહેલા થેલામાંથી ગ્રામજનોને મૃત હાલતમાં ૩ મોર મળી આવતા ઉશ્કેરાયેલા ટોળા એ બંને ઇસમોને માર માર્યો હતો , તેમજ પોલીસને જાણ કરી હતી , પોલીસ ગામમાં પહોંચે ત્યાં સુધી લોક ટોળાએ બન્ને ઇસમોને ગામમાં જ એક ઝાડ સાથે બાંધી દીધા હતા , પોલીસે ઘટના સ્થળે પહોંચી ૨ ઇસમો સહીત મોરના ૩ મૃતદેહો કબજે કરી વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા સમગ્ર મામલે વન એક્ટની કલમો તેમજ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબની કલમો અનુસાર ઝડપાયેલા બંને ઇસમો વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી જયારે મોરના ૩ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેમનો અતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો . ઉલ્લેખનીય છે કે રાત્રી દરમિયાન ગામમાં બનેલી ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા .

બાઈટ : એમ જે વીરપુરા , આર એફ ઓ ,ગોધરા રેંજBody:બાઈટ અને ફોરેસ્ટ ના વિસ સિવાય અન્ય વિડિઓ વાયરલ છે જેમાં વિભતશ શબ્દો નો પ્રયોગ કરવામાં આવેલ છે .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.