ETV Bharat / state

નવસારીમાં ભાણેજે મામાનું અપહરણ કરી રકમની માગ કરી...

નવસારી: સંબંધો મૃતપાય અવસ્થાઓમાં આવીને અગ્નિસ્નાન કરી રહ્યાંના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે નવસારીના અમલસાડ ગામમાં રૂપિયા માટે ભાણેજે મામા-ભાણેજના સંબંધને કલંકિત કરીને મામાનું અપહરણ કરતા મામા ભાણેજના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયો હતુ.

નવસારીમાં ભાણેજે મામાનું અપહરણ કરી રકમની માગ કરી...
author img

By

Published : Apr 29, 2019, 2:36 AM IST

અમલસાડની ટીચર સોસાયટીમાં રહેતા NRI કેનેડાવાસી છનુભાઈ પટેલ કે જેઓ છ મહિના વતન આવીને રહે છે. તેમના ગામની નજીક આવેલા સરીબુજરંગ ગામમાં NRI કાકાના ભાણેજનું ઘર આવેલું છે. ભાણેજ અવારનવાર મામા પાસે રૂપિયાઓની માંગણી કરતો હતો અને મામા ભાણેજની માગ પુરી કરતા હતા. આ સિલસિલો રોજબરોજ થતા NRI મામાએ રૂપિયાઓ આપવાનું બંધ કર્યું અને સેતાન ભાણેજે મામાનું અપહરણ કરીને રૂપિયાની માગણી કરી હતી. ભાણેજે પોતાના વાહનમાં લઇ જઈને મામાને બંધક બનાવ્યો હતો. પરંતુ NRI કાકાની જાગૃત કામવાળીએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

નવસારીમાં ભાણેજે મામાનું અપહરણ કરી રકમની માગ કરી...

NRI કાકા કેનેડા અને નવસારીનું આવન જાવન કરતા હતા, જેમના બેન્ક બેલેન્સની તમામ જાણકારી ભાણેજ રાજુ પટેલને હતી. કાકાના બેન્ક ખાતામાં મોટી રકમ હતી. જેના કારણે ભાણેજની દાનત બગડતી હતી અને આખરે મામાનું અપહરણ કરીને વાન ગાડીમાં વલસાડના કકવાડી ગામે લઈ જઈને મામા પાસે પઠાણી પદ્ધતિથી રૂપિયાની માગણી કરતો હતો. તે દરમિયાન કામવાળીની ફરિયાદને આધારે મોબાઈલ લોકેશન મેળવીને પોલીસ તપાસ હાથ ધરી હતી. જેની જાણ ભાણેજને થતા ભાણેજ નાશી છુટ્યો હતો. જેને પોલીસે પોતાના ગામ સરીબુજરંગથી ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

R_GJ_NVS_3_28APRIL_APHARAN_AROPI_VIDEO_STORY_SCRIPT_10010

સ્લગ - રૂપિયા માટે ભાણેજે મામાનું અપહરણ કરતા મામા ભાણેજના સંબંધો પર પૂર્ણવિરામ મુકાય ગયો
લોકેશન - ગણદેવી 
તારીખ - ૨૮-૦૪-૧૯ 
ભાવિન પટેલ
નવસારી

એન્કર - સંબંધો મૃતપાય અવસ્થાઓમાં આવીને અગ્નિસ્નાન કરી રહ્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે સંબંધોની મહ્ત્વતા સામે રૂપિયાની.લાલચ હાવી થતા ન કરવાનું કામ કરીને સંબંધોને લજવી મુકતા દાખલાઓ બની રહ્યા છે. ......નવસારીના અમલસાડ ગામે  રૂપિયા માટે ભાણેજે મામા ભાણેજના સંબંધને કલંકિત કરીને મામાનું અપહરણ કરતા મામા ભાણેજના સંબંધો પર પૂર્ણવિરામ મુકાય ગયો છે 

વીઓ -૧ અમલસાડની ટીચર સોસાયટીમાં રહેતા એન આર આઈ કેનેડાવાસી છનુભાઈ પટેલ કે જેઓ છ છ મહિના વતન આવીને રહે છે અને તેમના ગામને અડીને આવેલ સરીબુજરંગ ગામમાં એન આર આઈ કાકાના ભાણેજ નું ઘર આવેલ છે ભાણેજ અવાર નવાર મામા પાસે રૂપિયાઓ ની માંગણી કરતો હતો અને મામા ભાણેજની માંગ પુરી કરતા હતા આ સિલસિલો રોજબરોજ થતા એન આર આઈ મામાએ રૂપિયાઓ આપવાનું બંધ કર્યું અને સેતાન ભાણેજે મામાનું અપહરણ કરીને રૂપિયાની માંગણી કરી હતી ભાણેજે પોતાના વાહનમાં લઇ જઈને મામાને બંધક બનાવ્યો હતો પરંતુ એન આર આઈ કાકાની જાગૃત કામવાળી બાઈએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે 

બાઈટ -૧ આર ડી ફળદુ ( ડી વાય એસ પી નવસારી )

વીઓ -૨ એન આર આઈ કાકા કેનેડા અને નવસારીનું આવન જાવન કરતા હતા જેમના બેન્ક બેલેન્સની તમામ જાણકારી આ ભાણેજ રાજુ પટેલને હતી કાકાના બેન્ક ખાતામાં આંખ ફાટી જાય એવી મોટી રકમ હતી જેના કારણે ભાણેજ દાનત બગાડતો હતો અને આખરે મામાનું અપહરણ કરીને વાન ગાડીમાં વલસાડના કકવાડી ગામે લઈજઈને મામા પાસે પઠાણી પદ્ધતિથી રૂપિયાની માંગણી કરતો હતો તે દરમ્યાન કામવાળીબાઈ ની ફરિયાદને આધારે મોબાઈલ લોકેશન મેળવીને પોલીસ ઉપડી ગઈ હતી જેની ભનક ભાણેજને થતા ભાણેજ ભાગી ગયો હતો જેને આખરે પોલીસે પોતાના.ગામ સરીબુજરંગ થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે 

બાઈટ -૨ આ ડી ફળદુ. ( ડી વાય એસ પી નવસારી )

વીઓ -૩ બે માં બરાબર એક મામા એટલે માં કરતા પણ ઊંચો દરજ્જો મામા ને આપવામાં આવે છે એટલે બે વાર માં માં બોલવું પડે છે ત્યારે આ શરમવગરનો ભાણેજ પવિત્ર સમ્બન્ધોને પછાડીને રૂપિયાને ભગવાન સમજી બેઠો ત્યારે આવા ઈજ્જત વગરના લોકોને ચોક્કસ થી સજા મળે એવી પંથકના લોકોમાં માંગ ઉભી થઇ છે 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.