ETV Bharat / state

નવસારીમાં પ્રથમ ઘટના, જાહેરમાં પતિએ પત્નીને આપી તલાક, જુણો શું છે હકીકત? - Langarwad

નવસારી: ટ્રીપલ તલાકનો ખરડો રાજ્યસભામાં અટક્યા બાદ નવસારીમાં મુસ્લિમ પતિએ પોતાની પત્નીને જાહેરમાં તીન તલાક બોલીને તરછોડતા ચકચાર મચી છે. પીડિત પરિણીતાએ દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી ન્યાયની માંગણી કરી છે.

જાહેરમાં પતિ દ્વારા તલાક આપ્યાની નવસારીની આ પ્રથમ ઘટના..જુઓ શું છે હકિકત
author img

By

Published : Jun 5, 2019, 10:57 PM IST

Updated : Jun 6, 2019, 12:25 AM IST

નવસારીના ચારપુલ નજીક લંગરવાડ ખાતે રહેતી નહિદબાનુ ઇકબાલ શેખે પોતાના પતિ મુન્તઝીર મુલ્લાએ જાહેરમાં ત્રણ તલાક આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. નહિદબાનુ અને મુન્તઝીરના લગ્ન 3 વર્ષ અગાઉ થયા હતા. જો કે, લગ્ન બાદ સાસરિયા પક્ષ મેહણા-ટોણાં મારીને ત્રાસ આપી ઘર ખર્ચી અને જીમ ચલાવવા માટે રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા.

જાહેરમાં પતિ દ્વારા તલાક આપ્યાની નવસારીની આ પ્રથમ ઘટના..જુઓ શું છે હકિકત

પતિ લગ્નના થોડા મહિના બાદ જ તેના પરિવારજનોને સાથ આપતો હતો અને નહિદબાનુને મારતો પણ હતો અને તેને પિયર મૂકી જતો હતો. જો કે, બાદમાં સંસાર બચાવવા અને પોતાના પુત્રના ભવિષ્યને ધ્યાને રાખીને પીડિતા સાસરે જતી હતી. આ દરમિયાન ગત 10 મે, 2019ના રોજ પણ સાસુ અને જેઠ વચ્ચે જીમને લઈને ઝઘડો થયો હતો. જેમાં મુન્તઝીર, નહિદબાનુને લઈ તેના ઘરે રહેવા આવ્યો હતો અને 6 દિવસ રહ્યો હતો, ત્યારબાદ ઘરે ગયા બાદ 20 મે, 2019ના રોજ મુન્તઝીરે નહિદબાનુના ઘરે પહોંચી પુત્રની માંગ કરી હતી અને બાદમાં આવેશમાં આવી ઘરની બહાર જ જાહેરમાં ત્રણવાર તલાક બોલીને તેને તરછોડીને ચાલતો થયો હતો.

પતિ દ્વારા તલાક આપ્યા બાદ નાદિહબાનુએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવી ન્યાયની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ટ્રીપલ તલાકનો કાયદો રાજ્યસભામાં અટક્યા બાદ નાદિહબાનુંને જાહેરમાં તલાક આપ્યાની પ્રથમ ઘટના છે.

R_GJ_NVS_01_05JUN_TALAK_VIDEO_STORY_SCRIPT_10010

સ્લગ : ટ્રીપલ તલાકનો કાયદો બન્યા બાદ નાદિહબાનુંને જાહેરમાં તલાક આપ્યાની નવસારીની પ્રથમ ઘટના 
લોકેશન :નવસારી 
ભાવિન પટેલ
નવસારી

એન્કર : ટ્રીપલ તલાકનો કાયદો બન્યા બાદ નવસારીમાં મુસ્લિમ પરિણીતાને તેના પતિએ દહેજની લાલચમાં જાહેરમાં તીન તલાક બોલીને તરછોડતા ચકચાર મચી જવા પામી છે. પીડિત પરિણીતાએ દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોધાવી ન્યાયની માંગણી કરી છે.

વિ/ઓ : નવસારીના ચારપુલ નજીક લંગરવાડ ખાતે રહેતી નહિદબાનું ઇકબાલ શેખ (ઉ.વ. 25) એ તેના પતિ મુન્તઝીર મુલ્લાએ જાહેરમાં ત્રણ તલાક આપ્યાની ફરિયાદ નોધાવી છે. નહિદબાનું અને મુન્તઝીરના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. જોકે લગ્ન બાદ સાસરિયાઓએ મેહણા ટોણાં મારીને ત્રાસ આપી ઘર ખર્ચી અને જીમ ચલાવવા માટે રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા. જેમાં પતિ લગ્નના થોડામહિના બાદ જ નહિદબાનુંના પણ સાસરિયાંનો સાથ આપતો હતો અને નહિદબાનને મારતો પણ હતો અને તેને પિયર મૂકી જતો હતો. જોકે બાદમાં સંસાર બચાવવા અને પોતાના પુત્રના ભવિષ્યને ધ્યાને રાખીને પીડીતા સાસરે જતી હતી. દરમિયાન ગત 10 મે, 2019 ના રોજ પણ સાસુ અને જેઠ વચ્ચે જીમને લઈને ઝઘડો થયો હતો. જેમાં મુન્તઝીર, નહિદબાનુંને લઈ તેના ઘરે રહેવા આવ્યો હતો અને 6 દિવસ રહ્યો હતો. ત્યારબાદ ઘરે ગયા બાદ 20 મે, 2019 ના રોજ મુન્તઝીરે નહિદબાનુંના ઘરે પહોંચી પુત્રની માંગ કરી હતી અને બાદમાં આવેશમાં આવી ઘરની બહાર જ જાહેરમાં ત્રણ વાર તલાક બોલીને તેને તરછોડીને ચાલતો થયો હતો. પતિ દ્વારા તલાક આપ્યા બાદ નાદિહબાનુંએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવી ન્યાયની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ટ્રીપલ તલાકનો કાયદો બન્યા બાદ
નાદિહબાનુંને જાહેરમાં તલાક આપ્યાની પ્રથમ ઘટના છે.

બાઇટ : નાદિહબાનુ શેેેખ, પિડીતા, નવસારી

બાઇટ : એસ. જી. ગામીત, મહિલા પીએસઆઇ, નવસારી

ભાવિન પટેલ 
નવસારી
Last Updated : Jun 6, 2019, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.