નવસારી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (gujarat election) નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દરેક વિસ્તારમાં (political parties in gujarat) જઈને પ્રચાર કરી રહ્યા છે. તો હવે જિલ્લાના બિલીમોરામાં આવેલી નવજીવન સોસાયટીમાં રહીશો રાજકીય પાર્ટીઓ (Protest of Political Parties in Bilimora) સામે રોષે ભરાયા છે. અહીં રહીશોએ ચૂંટણીથી (gujarat election) અડગા રહેવાના પોસ્ટર લગાવ્યા છે.
કોમનપ્લોટ બન્યો વિવાદ 50 વર્ષ અગાઉ નગરપાલિકાની (Bilimora Nagarpalika) જગ્યામાં સરકારે 54 બંગલાઓનું પ્લોટીંગ કરી નવજીવન સોસાયટી બનાવી હતી, જેમાં 4 બંગલાઓની જગ્યા રાખી સોસાયટીએ કોમન પ્લોટ બનાવ્યો હતો. તે સમયે સોસાયટીના કોમન પ્લોટને નગરપાલિકાએ (Bilimora Nagarpalika) હજી ટ્રાન્સફર કર્યું નથી અને નગરપાલિકાએ ગાર્ડન માટે રિઝર્વ (Protest of Political Parties in Bilimora) કરતાં સોસાયટીના રહીશોમાં રોષ (land dispute in navsari) ભભૂક્યો છે.
જ્યાં સુધી સમાધાન નહીં ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર રહીશોનું કહેવું છે કે, જ્યાં સુધી પાલિકા (Bilimora Nagarpalika) કોમન પ્લોટ સોસાયટીને ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરીશું. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા શહેરનું રાજકારણ (political parties in gujarat) પણ ઘરમાં આવ્યું છે.