એક તરફ સામાજિક દુષણ ગણાતું જુગાર સુખી જીવને બરબાદ કરીને રસ્તે રઝળતા કરી દે છે. જુગાર મોતનું કારણ પણ બને એવું સામે આવ્યું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધાઈ ગામની ઔરંગનદીના કિનારે જુગાર રમતા જુગારીઓ પર પોલીસે રેડી પાડી હતી. જેમાં બચવા માટે નદીમાં કૂદીને પડેલા પૈકી એક ઇસમનું ડૂબી જતાં મોત નિપજતા ચકચાર મચી ગયો છે.
નવસારીમાં પોલીસે રેડ પાડી, 6 જુગારીઓને ઝડપી પાડ્યા, નદીમાં ઝપલાવતા 1નું મોત - જુગારીઓ
નવસારી: જિલ્લાના નાધાઈ ગામેથી પસાર થતી ઔરંગના કાંઠે જુગાર રમતા લોકો પર અચાનક પોલીસે રેડ પાડી હતી. જેમાં 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. 6 લોકો પોલીસથી બચવા નદીમાં છલાંગ લગાવી હતી. જેમાંથી એક ઇસમનો ભાળ ન હતી મળી. જેની શોધખોળ બાદ મૃતદેહ મળતા પરિવાર શોકમાં આવી ગયું હતું.
navsari
એક તરફ સામાજિક દુષણ ગણાતું જુગાર સુખી જીવને બરબાદ કરીને રસ્તે રઝળતા કરી દે છે. જુગાર મોતનું કારણ પણ બને એવું સામે આવ્યું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધાઈ ગામની ઔરંગનદીના કિનારે જુગાર રમતા જુગારીઓ પર પોલીસે રેડી પાડી હતી. જેમાં બચવા માટે નદીમાં કૂદીને પડેલા પૈકી એક ઇસમનું ડૂબી જતાં મોત નિપજતા ચકચાર મચી ગયો છે.
Intro: એક તરફ સામાજિક દુષણ ગણાતું જુગાર સુખી જીવનને બરબાદ કરીને રસ્તે રઝળતા કરી દે છે ત્યારે જુગાર મોતનું કારણ પણ બને એવું સામે આવ્યું છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધાઈ ગામની ઔરંગનદીના કિનારે જુગાર રમતા જુગારીઓ પર પોલીસે છાપો માર્યો જેમાં બચવા માટે નદીમાં કૂદીને પડેલા પૈકી એક ઇસમનું ડૂબી જતાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી
Body:નવસારી જિલ્લાના નાધાઈ ગામેથી પસાર થતી ઔરંગના કાંઠે જુગાર રમતા લોકો પર અચાનક પોલીસે છાપો માર્યો હતો જેમાં 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમના 6 લોકો પોલીસથી બચવા નદીમાં છલાંગ લગાવી ગયા હતા જેમાંથી એક ઇસમનો ભાળ મળી શક્યો ન હતો જેની શોધખોળ બાદ મૃતદેહ મળતા પરિવાર શોકમાં આવી ગયું હતું Conclusion:શ્રાવણમાં શ્રાવણીયા જુગારની રમઝટ પુર જોશમાં ચાલતી હોય છે જે સામાજિક દુષણનું પ્રમાણ વધી જતાં પોલીસ પણ આવા જુગારના અડ્ડાઓ પર છાપો મારીને ઝડપવાની ગતિવિધિઓ તેઝ કરી છે ત્યારે નવસારી જિલ્લાના નાધાઈ ગામેથી પસાર થતી ઔરંગના કાંઠે જુગાર રમતા લોકો પર અચાનક પોલીસે છાપો માર્યો હતો જેમાં 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમના 6 લોકો પોલીસથી બચવા નદીમાં છલાંગ લગાવી ગયા હતા જેમાંથી એક ઇસમનો ભાળ મળી શક્યો ન હતો જેની શોધખોળ બાદ મૃતદેહ મળતા પરિવાર શોકમાં આવી ગયું હતું સામાજિક દુષણ ગણાતા જુગારને લઈને યુવાનને મોત સ્વીકારી લેવું પડતા ગમખ્વાર ઘટના બની હતી પોલીસે સમગ્ર જુગારી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને ડૂબી ગયેલા મૃતકના કેશમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે જિલ્લામાં પોલીસથી જુગારમાં ઝડપાઇ ન જાય તે માટે નદીમાં ડૂબી જવાની પ્રથમ ઘટના બની છે
બાઈટ -1 કે જે ભોયે ( પી એસ આઈ ખેરગામ પોલીસ સ્ટેશન )