ETV Bharat / state

રાતોરાત હૂટર વાગતાં લોકોને આશ્રય સ્થાને ખસેડાયા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - Vehicular traffic stopped in Valsad

વરસાડ જિલ્લામાં બુધવારે બપોરથી જ ભારે વરસાદ પડી (Heavy Rain in Valsad) રહ્યો છે. અહીં મોડી રાત્રે ચેતવણીના તમામ હુટર વગાડવામાં આવ્યા હતા. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આશ્રય સ્થાનો પર ખસેડવામાં (Terrible surface in Aurangabad river) આવ્યા હતા.

રાતોરાત હૂટર વાગતાં લોકોને આશ્રય સ્થાને ખસેડાયા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

author img

By

Published : Jul 14, 2022, 11:41 AM IST

Updated : Jul 14, 2022, 12:00 PM IST

વલસાડઃ જિલ્લામાં જિલ્લામાં બુધવારે બપોરથી જ બારે મેઘ ખાંગા (Heavy Rain in Valsad) થયા હતા. અહીં તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ધરમપુરની નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે. ધરમપુરમાં પડેલા 13 ઈંચ વરસાદથી ઔરંગા નદીનું જળસ્તર (Terrible surface in Aurangabad river) પણ વધ્યું છે. અહીં મોડી રાત્રે જ ચેતવણીના તમામ હૂટર વાગતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 300 લોકોને આશ્રય સ્થાનો પર લઈ જવાયા છે.

રાતોરાત હૂટર વાગતાં લોકોને આશ્રય સ્થાને ખસેડાયા

24 કલાકમાં 6 તાલુકામાં કુલ 66 ઈંચ વરસાદ પડ્યો - જિલ્લાના 6 તાલુકામાં (Heavy Rain in Valsad) બુધવારે 6 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 66 ઈંચ વરસાદ પડ્યો છે. અહીં ઉમરગામમાં 8, કપરાડામાં 15 ઈંચ, ધરમપુરમાં 14, પારડીમાં 11, વલસાડમાં 5, વાપીમાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ બની છે. તો વલસાડ નજીકથી વહેતી ઔરગા નદીમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો- રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

ચેતવણી માટે મૂકેલા તમામ હૂટર વાગી ઊઠ્યા - વલસાડ શહેરમાં વહેતી ઔરંગા નદી (Terrible surface in Aurangabad river) ઉપર અગમચેતીના ભાગરૂપે ધરમપુરના ભરેવી ખાતે મેઘદૂત નામની એક યોજના મુજબ, અલ્ટ્રાસોનિક કેમેરા સાથે સપાટીની વિગતો દર્શાવતી સિસ્ટમ મૂકવામાં આવી છે, જે પાણીની સપાટી વધે કે તુરંત વલસાડ ખાતે જાણ (Flooding in rivers of Valsad) કરાય છે. ને પાણી ઔરંગા નદીમાં (Terrible surface in Aurangabad river) પાણી પહોંચે તેના 4 કલાક પહેલા વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા સમય મળી રહે છે. તે મુજબ આજે મૂકવામાં આવેલા ચેતવણીના તમામ હૂટર વાગી ઉઠ્યા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો- Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

800 લોકોને આશ્રય સ્થાને ખસેડાયા - વલસાડના ઔરંગા નદીમાં (Heavy Rain in Valsad) પૂર આવતા પટ વિસ્તારમાં રહેતા કાશ્મીર નગર તળિયા વાડ, મોગરવાડી, દાણાબજાર સહિતના અનેક વિસ્તારોમાં રહેતા લોકોને વહેલી પરોઢિયે જ 800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. હાલ નદીની સપાટી (Flooding in rivers of Valsad) વધી રહી છે.

77 માર્ગો વરસાદી પૂર આવતા બંધ - જિલ્લામાં નદીઓમાં પૂર (Heavy Rain in Valsad) આવતા ધરમપુર અને કપરાડા મળી કુલ 77 એવા માર્ગો છે, જેના ઉપર આવેલ નદી નાળા અને ખનકી ઉપરથી વરસાદી પાણી ફરી વળતા 77 માર્ગો બંધ થઈ ચૂક્યા છે. હાલ વરસાદી પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઈ (Vehicular traffic stopped in Valsad) ચૂક્યો છે. હજી પણ અવિરત મેઘમહેર ચાલી રહી છે. ત્યારે સ્થિતિ વધુ વિકટ બની શકે એમ છે. હાલ તો વલસાડ શહેરના નદીના પટ વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.

Last Updated : Jul 14, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.