ETV Bharat / state

લોભામણી લાલચ આપી ભેજાબાજે ખંખેરી લીધા 23 લાખ રૂપિયા

નવસારીના યુવાને 700 રૂપિયામાં ઓનલાઇન બુટ મંગાવવા ભારે પડ્યા(online fraud in navsari) છે. યુવાને ઓનલાઇન શોપિંગમાં ફસાઈ કુલ 23 લાખથી વધુ રકમ ઠગ બાજોના (got iPhone 12 Pro Max prize scammer cheated) ખાતામાં જમા કરાવ્યા બાદ હાલ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો(23 lakh fraud in online shopping) છે. આ સમગ્ર મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

online fraud in navsari
online fraud in navsari
author img

By

Published : Dec 18, 2022, 12:35 PM IST

Updated : Dec 18, 2022, 1:02 PM IST

iphoneના નામે છેતરપીંડી

નવસારી: આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડના શિકાર(Victims of online fraud in the digital age) બનતા હોય તેવા કિસ્સાઓમાં મોટા પાયે ઉછાળો આવ્યો (online fraud in navsari) છે. દિવસેને દિવસે ભેજાબાજ ઈસમો લોકોને અવનવા કિમીયા રચી લોકોને બાટલીમાં ઉતારી રહ્યા છે. ત્યારે નવસારીમાં ખળભળાટ મચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં ઓનલાઈન ફ્રોડ કરતા શખ્સે અભણને નહિ પરંતુ સીએને નાની મોટી રકમ નહિ પરંતુ 23 લાખનો ધુમ્બો મારી દેતા આ ઘટનાએ સમાન્ય લોકોને વિચારતા કરી દીધા (23 lakh fraud in online shopping) છે.

આ પણ વાંચો 100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ, સુરતથી ઝડપાયો 40 લાખની સિગારેટનો જથ્થો

iphoneના નામે છેતરપીંડી: નવસારી શહેરમાં રહેતા ધ્રુવીલ મહેશભાઈ ચોડવડિયા એ C.A નો અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપનીમાં સુરત ખાતે નોકરી કરે છે. તેમને 28 મે 2022ના રોજ ગૌરવ મિશ્રા નામના વ્યક્તિએ ફોન કરી માય ઈન્ડિયા હબ ડોટ કોમ નામથી કંપનીમાંથી બોલું છું તેવું કહીને ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જાહેરાત કરવા માંગે છે અને કંપનીમાંથી કોઈ પ્રોડક્ટ ખરીદી કરવાનો આગ્રહ કરી તેમાંથી લકી ડ્રો દ્વારા ઇનામ જીતવાની તક હોવાની લલચામણી વાત કરતા ધ્રુવીલે 700ના બુટ મંગાવ્યા હતા. ત્યારબાદ કંપનીમાંથી અન્ય નંબર પરથી ફોન પર જાણ કરવામાં આવી હતી કે તેમને iphone 12 પ્રો-મેક્સ લકી ડ્રો દ્વારા તેમને આપવામાં (cheating on name of iphone 12 pro max) આવશે જે માટે T.T.S,ચાર્જ, ઇન્સ્યોરન્સ ચાર્જ, NOC ડિફરન્સ ની રકમનો ચાર્જ તેમને કંપનીમાં જમા કરાવી પડશે. તેવું કહી ને અલગ અલગ મોબાઈલ નંબર પર અને બેન્ક એકાઉન્ટમાં 23,12,962 જેટલી અધધ કહી શકાય એવી રકમ યુવાને મિત્ર સાથે 6 મહિના દરમ્યાન સભાન અવસ્થામાં ભરી દીધા બાદ તેને ઠગાઈ થયું હોવાની જાણ થતા ટાઉન પોલીસમાં ફરિયાદ આપી (cheating on name of iphone 12 pro max) છે.

આ પણ વાંચો હજુ એક શ્રધ્ધા જેવી થઈ હત્યા, ઝારખંડમાં પતિએ પત્નીના કર્યા અનેક ટુકડા

પોલીસે તપાસ શરુ કરી: ફરિયાદી ધ્રુવીલે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે આ જે 23 લાખની રકમ છે તે તેનો મિત્ર વિવેક પોપટભાઈ માવાણીએ બંને મળીને નાખી છે. બંને ભણેલા યુવાનો હોવા છતાં 6 મહિના સુધી ઠગબાજો યુવાનો સાથે ટુકડે ટુકડે રકમ ઉસેટતા રહ્યા ને યુવાનો પણ કંઇપણ સમજી ના શક્યા તે બાબત શંકા ઉપજાવનારી (cheating on name of iphone 12 pro max) છે જે મામલે પોલીસ તપાસ કરશે. આજના ડિજિટલ યુગમાં ₹700 ના બુટની સામે આશરે 1 લાખની કિંમતનો iphone મેળવવા માટે કોઈ યુવાન અજાણ્યા ઠગોની વાતમાં આવીને કઈ રીતે 23 લાખથી વધુ રકમ જમા કરાવે તે પણ નવાઈ પમાડે તેવી વાત (cheating on name of iphone 12 pro max) છે. નવસારી ટાઉન પોલીસે આ સમગ્ર મામલે હાલ તો ફરિયાદ નોંધીને આઈ.ટી એક્ટ મુજબ તપાસ શરૂ કરી છે.

Last Updated : Dec 18, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.