ETV Bharat / state

નવસારી જિલ્લામાં પાણીજન્ય રોગમાં વધારો થતાં 24થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા, 2ના મોત - નવસારીમાં ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

નવસારી: જિલ્લાના સદલાવ ગામે પાણીજન્ય રોગચાળા ચાળો ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો છે. અહીં ઝાળા ઉલટીના 24થી પણ વધુ કેસ નોંધાયા છે, તો 2 લોકોના આ કારણે મોત પણ થયા છે.

Navsari district
author img

By

Published : Jul 25, 2019, 3:29 PM IST

જોકે, આ ઘટનાના પગલે તંત્રનું જણાવવું છે કે, આ રોગચાળા માટે તંત્ર જવાબદાર નથી. અહીં ઉલ્લેખનીય છે કે, 20થી વધુ લોકોને રોગચાળાની અસર પહોંચતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવ ગામે બેઝ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ગામ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. મૃતકોમાં 30 વર્ષીય રાકેશ હળપતિનો સમાવેશ થાય છે, તેઓ નવસારીમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

નવસારી જિલ્લામાં પાણીજન્ય રોગમાં વધારો થતાં 24થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા, 2ના મોત

Intro:નવસારી જિલ્લા ના સદલાવ ગામે પાણીજન્ય રોગચાળા એ માથું ઉચકતા ઝાળા ઉલટી ના 24 થી વધુ કેસ નોંધાયા છે.તો બે ઈસમો ના એક સાથે મોત થયા છે.જોકે ઘટના ના પગલે સ્થળ ઉપર ધસી ગયેલા તંત્ર દ્વારા મોત અન્ય કારણે થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.સાથે જ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવ ગામે બેઝ કેમ્પ ઉભો કરી પ્રાથમિક સુવિધા આપવાનું શરૂ કરી દીધું હતું

Body:જોકે ઘટના ના પગલે સ્થળ ઉપર ધસી ગયેલા તંત્ર દ્વારા મોત અન્ય કારણે થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.સાથે જ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવ ગામે બેઝ કેમ્પ ઉભો કરી પ્રાથમિક સુવિધા આપવાનું શરૂ કરી દીધું હતું ,
Conclusion:નવસારી જિલ્લા તથા શહેરમાં પાણી જન્ય રોગચાળા એ માથું ઊચકતા સદલાવ ગામે 2 વ્યક્તિના મોત થયા છે સાથે 20 થી વધુને રોગચાળાની અશર પોહચતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવ ગામે બેઝ કેમ્પ ઉભો કરી પ્રાથમિક સુવિધા આપવાનું શરૂ કરી દીધું હતું ,આરોગ્ય તંત્રના સબ સલામતના દાવાની પોલ બે વ્યક્તિના મોત બાદ ઉઘાડી પાડી હતી,સદલાવ ગામે રહેતા અને મજૂરી કરી પેટિયું રળતા 30 વર્ષીય રાકેશ હળપતિ એ ઝાડા ઉલ્ટીની સારવાર દરમ્યાન મોત થયું છે, સાથેજ નવસારીના સિવિલ હોસ્પીટલ તથા રૂરલ અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અનેક દિવષોથી ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતાં તંત્રે આ મામલે ગંભીરતા ન દાખવતા અનેક દર્દીઓ રોગચાળા સામે ઝઝૂમી રહ્યા છે.

બાઈટ:- રાજદેવસિંહ ગોહિલ(જિલ્લા વિકાસ અધિકારી )

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.