ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર આરપારનો જંગ જામ્યો છે. નવસારી બેઠક 2008ના નવા સીમાંકન બાદ દક્ષિણ ગુજરાતની બેઠક અસ્તિત્વમાં આવી હતી. અહીંથી ભાજપે વર્તમાન સાંસદ સી. આર. પાટીલને ફરી મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે અહીંથી છેલ્લા 25 વર્ષથી સક્રિય કાર્યકર એવા ધર્મેશ પટેલને મેદાને ઉતાર્યા છે.
નવસારી લોકસભાના ઉમેદવારે ઘોડાગાડીમાં ફરીને કર્યો પ્રચાર - candidate
નવસારી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પક્ષોનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ભાજપે રાજ્યની 26 બેઠકો કબજે કરવા વિવિધ પ્રચાર પદ્ધતિઓ અપનાવીને ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે, ત્યારે નવસારી લોકસભાના ભાજપના ઉમેદવારે નવસારીના ગામડાઓમાં પ્રચાર માટે હાઈટેક રથ બનાવ્યો છે. જે રથમાં બેસીને સી. આર. પાટીલે ગામડાઓનો પ્રવાસ શરુ કર્યો હતો. આજે આંતલિયા ખાતે ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે ઘોડાગાડીમાં બેસીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ઘોડાગાડીમાં ફરી કર્યો પ્રચાર
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર આરપારનો જંગ જામ્યો છે. નવસારી બેઠક 2008ના નવા સીમાંકન બાદ દક્ષિણ ગુજરાતની બેઠક અસ્તિત્વમાં આવી હતી. અહીંથી ભાજપે વર્તમાન સાંસદ સી. આર. પાટીલને ફરી મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે અહીંથી છેલ્લા 25 વર્ષથી સક્રિય કાર્યકર એવા ધર્મેશ પટેલને મેદાને ઉતાર્યા છે.
R_GJ_NVS_01_17APRIL_VIDEO_STORY_BJP_UMEDVAR_BAGI_SAVARI_SCRIPT_BHAVIN_PATEL
સ્લગ :પ્રચારના અંતિમ તબક્કામાં નવસારી લોકસભાના ઉમેદવાર ઘોડાગાડી માં ફરી કર્યો પ્રચાર
લોકેશન :નવસારી .
ભાવિન પટેલ
નવસારી
એન્કર -લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો ચૂંટણી પ્રચાર પૂર જોશ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતાપાર્ટી રાજ્યની ૨૬ બેઠકો કબ્જે કરવા ચૂંટણી પ્રચારનો વિવિધ પ્રચાર પદ્ધતિઓ અપનાવીને પ્રચાર કાર્ય શરુ કર્યા છે ત્યારે નવસારી લોકસભાના ભાજપના ઉમેદવારે નવસારીના ગામડાઓમાં પ્રચારના હાઈટેક પ્રચારમાં હાઈટેક રથ બનાવવામાં આવ્યો છે જે રથમાં બેસીને સી આર પાટીલે ગામડાઓનો પ્રવાસ શરુ કરી દીધો હતો જેમાં વિશાળ કાફલા સાથે બાઈક અને કારો રેલીમાં જોડાઈને લોકોના અભિવાદનો ઝીલી રહ્યા છે જેમાં ગામડે ગામડે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હવે પ્રચાર અંતિમ તબક્કામાં પોહોંચ્યો છે ત્યારે આજે નવસારી જિલ્લાના સાલેજ.પાથરી.અજરાઇ.પીપલધારા .ગણદેવી થઈ ગામડે ગામડે ફર્યો હતો જયારે આજે આંતલિયા ખાતે ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલે ઘોડા ગાડી માં બેસીને ચૂંટણી પ્રચાર કર્યો હતો
વિ યો 1: ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર આરપારનો જંગ જામ્યો છે.ત્યારે એક અગત્યની બેઠક એવી નવસારી વિશે વાત કરીએ તો આ બેઠક 2008ના નવા સિમાંકન બાદ દક્ષીણ ગુજરાતની બેઠક અસ્તીત્વમાં આવી. અહીંથી ભાજપે વર્તમાન સાંસદ એવા સી.આર. પાટીલને ફરી મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે અહીંથી છેલ્લા 25 વર્ષથી સક્રીય કાર્યકર એવા ધર્મેશ પટેલને મેદાને ઉતાર્યા છે.આ બેઠક પર પાટીદાર વર્સીસ પાટીલનો જંગ જોવા મળશે.. નવસારી બેઠકનાં ઇતિહાસ અને માહિતી વિશે વાત કરીએ તો. આ બેઠકમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી એસ.ટી. વિધાનસભા બેઠક સામેલ છે.પરંતુ સી આર પાટીલે ગામડાઓનો પ્રવાસ પોતાના 5 વર્ષના સમય કાળ દરમિયાન સારા એવા વિકાશ ના કાર્યો સાથે કર્યો હતો જે એમને મળતા વિશાળ કાફલા તેમજ બાઈક અને કારો રેલીમાં જોડાઈને લોકોના અભિવાદનો રૂપી પ્રતિસાદ ગામડે ગામડે સારો મળી રહ્યા છે
ભાવિન પટેલ
નવસારી
સ્ટોરી બેન્ડ
1:ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલે ઘોડા ગાડી માં બેસીને ચૂંટણી પ્રચાર કર્યો
2:સી આર પાટીલે ગામડાઓનો પ્રવાસ શરુ કરી દીધો હતો જેમાં વિશાળ કાફલા સાથે બાઈક અને કારો રેલીમાં જોડાઈને લોકોના અભિવાદનો ઝીલી રહ્યા છે
3:પ્રચાર અંતિમ તબક્કામાં પોહોંચ્યો છે ત્યારે આજે નવસારી જિલ્લાના સાલેજ.પાથરી.અજરાઇ.પીપલધારા .ગણદેવી થઈ ગામડે ગામડે ફર્યો
4:બેઠકમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી એસ.ટી. વિધાનસભા બેઠક સામેલ છે