ETV Bharat / state

દક્ષિણ ગુજરાતમાં 'મહા' વાવાઝુડાની અસર, નવસારીમાં વરસાદ - નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રીથી વાદળછાંયા વાતાવરણ

નવસારીઃ ગુજરાતમાં ક્યાર વાવાઝુડા બાદ હવે મહા વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. શુક્રવાર રાતથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.

Navsari
author img

By

Published : Nov 2, 2019, 11:59 AM IST

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી મહા વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં સર્જાય રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે મહા નામના વાવાઝુડાએ આકાર લેતા નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રીથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો.

ક્યાર બાદ 'મહા' વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં, નવસારીમાં ઠેર ઠેર વરસાદ

જેમાં રાત્રીના 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી નવસારી -૧૩mm, જલાલપોર 5mm, ગણદેવી 10mm, ચીખલી 13mm, વાંસદા 8mm, અને ખેરગામ 17 mm જેને લઈને વાતવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેડૂતો માટે આફતરૂપ બનેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટુ નુકસાન થાય તેવી શકયતા છે.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક

ક્યાર વાવાઝુડા બાદ ફરી મહા વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે મહા નામના વાવાઝુડાએ આકાર લેતા નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રી થઈ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને વાતવરણમાં ઠંડક પરંતુ ખેડૂતો માટે આફતરૂપ બનેલ કમોસમી વરસાદ મોટી નુકસાની કરાવશે

રાત્રી 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી

નવસારી -૧૩ એમ એમ જલાલપોર 5 એમ એમ. ગણદેવી 10 એમ એમ ચીખલી 13 એમ એમ વાંસદા 8 એમ એમ અને ખેરગામ 17 એમ એમBody:ક્યાર વાવાઝુડા બાદ ફરી મહા વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે મહા નામના વાવાઝુડાએ આકાર લેતા નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રી થઈ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છેConclusion:નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રી થઈ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને વાતવરણમાં ઠંડક પરંતુ ખેડૂતો માટે આફતરૂપ બનેલ કમોસમી વરસાદ મોટી નુકસાની કરાવશે

રાત્રી 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી

નવસારી -૧૩ એમ એમ જલાલપોર 5 એમ એમ. ગણદેવી 10 એમ એમ ચીખલી 13 એમ એમ વાંસદા 8 એમ એમ અને ખેરગામ 17 એમ એમ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.